કાજુ ચેરી કુકીઝ (Cashew cherry cookies in gujrati)

Harita Mendha @HaritaMendha1476
કાજુ ચેરી કુકીઝ (Cashew cherry cookies in gujrati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ઘી અને ખાંડ લઈ ફીણી લો પછી તેમાં મેંદો કસ્ટર્ડ પાઉડર કાજુ અને ચેરી ઉમેરી લોટ બાંધી લો જરૂર પડે તો થોડું દૂધ ઉમેરીલો.
- 2
બાંધેલા લોટ ને લંબચોરસ શેપ આપી પ્લાસ્ટિક રેપ કરી 10 મિનિટ ફ્રિજ માં મૂકો.
- 3
ફ્રીજ માંથી લોટ ને કાઢી કટ કરી પ્રી હિટેડ ઓવેન માં ૧૫૦° ડિગ્રી પર ૧૦-૧૨ મિનિટ બેક કરો.
- 4
આ કુકીઝ ને પણ ૧૦ - ૧૫ દિવસ સ્ટોર કરી શકાય છે.
Top Search in
Similar Recipes
-
સ્વીટ એન્ડ સોલ્ટી કુકીઝ (sweet and salty cookies in gujarati)
#goldenapron3 #વીક૧૫ #કુકીઝ Harita Mendha -
-
રેઈન્બો કુકીઝ (Rainbow cookies recipe in Gujarati)
#NoOvenBakingશેફ નેહા શાહને અનુસરીને મેં આ વેનિલા ફલેવરના રેઈન્બો કુકીઝ બનાવ્યા છે. આપણે આકાશમાં મેઘધનુષ્ય જોઈએ છીએ, એ જ મેઘધનુષ્યની છબીવાળા મેં આ કુકીઝ બનાવ્યા છે જે નાના -મોટા બધાને ગમશે. આ કુકીઝ ટેસ્ટી પણ છે. મેં આ કુકીઝ બનાવવામાં માખણની બદલે ઘી નો ઉપયોગ કર્યો છે. Harsha Israni -
હોમમેડ કુકીઝ (Homemade Cookies Recipe In Gujarati)
દિવાળી ટ્રીટ્સ રેસિપી#DTR : હોમમેડ કુકીઝમને ઘરની બનેલી કૂકીઝ બિસ્કીટ નાનખટાઈ બહુ જ ભાવે તો દિવાળી માટે મેં પણ ઘરે કૂકીઝ બનાવી. Sonal Modha -
ચોકલેટ ચીપ્સ કુકીઝ(Chocolate Chips Cookies recipe in Gujarati)
#GA4 #week12ફલેટ અને ચુઈ ડબલ ચોકલેટ ચીપ્સ કુકીઝ મારા તો ફેવરિટ કુકીઝ છે... Urvi Shethia -
મિક્સ કુકીઝ (mixed cookies recipe in Gujarati)
#કૂકબુક#post3દિવાળી ની વધુ એક મનભાવતી ને બહુ જ ખરીદાતી વાનગી એટલે બેકરીના કુકીઝ. જે ઘરે તમારી મરજી પ્રમાણે ઓછો કે પૂરો મેંદો વાપરીને અને ઘરના શુધ્ધ ઘી કે બટરમાંથી બનાવી શકાય છે. તો મિઠાઇની મજા સાથે તબિયત પણ થોડી સાચવી શકાય છે.મેં આજે ૩ જાતના કુકિઝ બનાવ્યા છે. જેમાં છે મોંમાં ઓગળી જાય તેવી સોફ્ટ નાનખટાઇ, પ્યોર ૧૦૦% ઘઉંના લોટમાંથી બનાવેલા ચોકલેટ કુકીઝ અને કાજુના પાઉડર અને પિસ્તા કતરણ સાથે બનાવેલા એકદમ ખસ્તા કાજુ-પિસ્તા કુકીઝ. Palak Sheth -
મેંગો સેનડવીચ કુકીઝ
#Goldenapron#Post8#ટિફિન#કુકીઝ તો બધાને ભાવે છે. મેંગો સેનડવીચ કુકીઝ બાળકોને લંચ બોકસમાં પણ આપી શકાય છે. Harsha Israni -
કરાંચી હૈદરાબાદી કુકીઝ (Karanchi cookies Recipe in Gujarati)
#goldenapron3#week_૧૫ #કુકીઝમારી અને મારી દિકરીની મનપસંદ કુકીઝ છે. દરવબતે બજારમાંથી ખરીદી લાવે છું. પણ આજે ઘરે પ્રયત્ન કર્યો. અને ખરેખર ઘણી સરસ બની છે. ક્રીસ્પી અને ક્રચીં લાગે છે. Urmi Desai -
-
-
-
હાટૅ શેપ કુકીઝ (Heart Shape Cookies Recipe In Gujarati)
#વેલેન્ટાઈન ડે સ્પેશિયલતમે પણ બનાવો આ વેલેન્ટાઇન પર કુકીઝ એકદમ ઈઝી અને ઓછી સામગ્રી થી પછી કમેન્ટમા કહો કેવા બન્યા? Vandana Darji -
મલ્ટી કલરીંગ કુકીઝ(Multi colouring cookies recipe in Gujarati)
#Noovenbakingશેફ નેહા શાહને અનુસરીને મેં આ મલ્ટી કલરીંગ કુકીઝ બનાવ્યા છે જેમાં મેં અલગ અલગ ફુડ રંગ ઉમેરીને બનાવ્યા છે. Harsha Israni -
-
-
કુકીઝ (Cookies recipe in Gujarati)
#GA4#week12 કુકીઝ નાના મોટા દરેકને ભાવતા જ હોય. અને જો ઘરે જ ચોખ્ખા ઘીના કુકીઝ બેકરી જેવા સ્વાદના મળી જાય તો વાત જ શું પુછવાની. મે કોકોનટ કુકીઝ, કાજુ કુકીઝ અને ચોકલેટ કુકીઝ બનાવી. જે બધાને બહુ ભાવી. Sonal Suva -
કૂકીઝ(without oven)(Cookies recipe in Gujarati)
#GA4#week12#cookieચોકલેટથી બનેલ મિલ્કશેક હોય કે કેક કે પછી કુકીઝ બાળકોથી લઈને વડીલો સુધી બધાને પસંદ આવે છે. સાથે તેને ફ્રિ-ટાઈમ સ્નેક્સ અથવા તો ટીવી ટાઈમ સ્નેક્સ તરીકે પણ ખાઈ શકાય છે. Vidhi V Popat -
-
ન્યુટેલા કોકો કુકીઝ (Nutella coco cookies recipe in Gujarati)
#Noovenbakingશેફ નેહા શાહને અનુસરીને મેં આ કુકીઝ બનાવ્યા છે, જેમાં મેં કોકો પાઉડર મિક્સ કરીને, ન્યુટેલા ને સ્ટફીંગની બદલે ઉપર ટોપિંગમાં લઈને બનાવ્યા છે. Harsha Israni -
જુવાર કુકીઝ (Jowar Cookies Recipe In Gujarati)
#GA4 #Week16 #juwar જુવાર ખુબ જ હેલ્ધી ધાન્ય છે.જુવારમાં ફાઇબર્સ વધુ પ્રમાણમાં હોય છે માટે તે ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશરના દર્દીઓ માટે ખૂબ ઉપયોગી છે. તદુપરાંત જુવારમાં ફાઇબર્સ વધુ હોવાથી વેઇટલોસ માટે પણ ઉપયોગી છે. જુવારના લોટ ની ખાસિયત છે કે એનો ખાવા માં ઉપયોગ કર્યા પછી લાંબો સમય ભૂખ લાગતી નથી. તે ઘઉં અને મેંદાનો શ્રેષ્ઠ વિકલ્પ છે. જુવારમાં પોટેશિયમ, ફોસ્ફોરસ, કેલ્શિયમ અને આયરન હોય છે. જ્યારે આપણા વૃદ્ધોને તેના પૌષ્ટિક ગુણોની ઓળખ કરી ત્યારે તેને અનાજના રૂપમાં ઉપયોગમાં લેવામાં આવ્યું.જુવાર નો લોટ ઘઉંના લોટથી અનેક ગણો હેલ્ધી છે. જુવારના લોટમાં એન્ટી ઓક્સીડેન્ટ હોય છે અને તે ગ્લૂટેન ફ્રી છે જુવાર માં અનેક પ્રકારના મિનરલ્સ, પ્રોટીન્સ અને વિટામીન્સ રહેલા છે.તેના રોજીંદા ઉપયોગથી થાક દૂર થાય છે અને દિવસભર સ્ફૂર્તિનો અહેસાસ થાય છે. જુવાર ના લોટમાંથી રોટલી રોટલા તો બનતા જ હોય છે, પણ મેં અહીંયા બધા ની ઓલટાઈમ ફેવરિટ એવી ક્રન્ચી કુકીઝ બનાવી છે. Harita Mendha -
-
વેનીલા હાર્ટ કુકીઝ અને ન્યુટરેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કુકીઝ Venila heart And Nutrell Stuff Chocolate
#NoOvenBaking#રેસીપી 4નો ઓવન બેંકિગ ની આ લાસ્ટ રેસીપી છે. માસ્ટર શેફ નેહાની આ છેલ્લી રેસીપી મે અહીં એમની જ ટિપ્સ સાથે રિક્રિએટ કરી છે. એમની દરેક રેસીપી ખૂબ જ સરસ હતી અને દરેક રેસીપી બનાવાની ખૂબ મજા આવી. આ રેસીપી સાથે એમને એક બોન્સ રેસીપીમાં નટેલા સ્ટફ્ડ કુકીઝ શીખવાડી એ પણ ખૂબ સરસ કની હતી. મારા બંને કિડસ કુકીઝ બની તરત જ ધણી એવી ખાઈ પણ ગયા તો ફોટો સેસન માં કુકીઝ ઓછી મુકવી પડી. Vandana Darji -
કોકોનટ કુકીઝ (Coconut Cookies Recipe In Gujarati)
#MBR3#week3કોકોનટ કુકીઝ કરકરા અને ક્રિસ્પી કુકીઝ છે જે નારિયેળનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. તેને ઘરે બનાવવા બહુ જ સરળ છે અને તેને બનાવવામાં વધારે સમય પણ નથી લાગતો. આ કુકીઝ ઈંડા વગર જ બને છે અને તેને બનાવવા માટે બહુ જ ઓછી સામગ્રી જોઈએ જેમ કે મેંદો, બટર , ખાંડ, બેકિંગ પાઉડર અને સૂકું નારિયેળ. જો તમને નારિયેળ પસંદ છે અને તમે ઈંડા વગરના ક્રિસ્પી કુકીઝ ખાવા ઈચ્છો છો તો આ સૌથી સારો વિકલ્પ છે. આ કુકીઝને ઘરે બનાવવા માટે ફોટાની સાથે આપેલી આ રેસીપીને અનુસરો અને તેને સાંજના નાસ્તામાં કોફી/ચા ની સાથે પીરસો. Dr. Pushpa Dixit -
વેનીલા હાર્ટ કુકીઝ (Vanilla Heart Cookies Recipe In Gujarati)
#NoOvenBaking#CookpadIndiaશેફ નેહા જી ની રેસીપી થી આ કુકીઝ બનાવી.પહેલીવાર કુકીઝ બનાવવા ની મહેનત સફળ રહી.બાળકો ને ખુબ જ ગમી.અને હુ કુકપેડ નો ઘણો આભાર માનુ છુ કે અમને આટલી સારી તક આપી.Thnk u Komal Khatwani -
બટર કુકીઝ(Butter cookies recipe in Gujarati)
#GA4#Week12અહીં બટર કૂકીઝની એક બહુ જ સરસ રેસિપી શેર કરી રહી છું. જે જરૂર થી ટ્રાય કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. Mumma's Kitchen -
-
જીંજરબ્રેડ કુકીઝ (Ginger Bread Cookies Recipe In Gujarati)
#ccc. જીંજારબ્રેડ કુકીઝ એક ચાઈનીઝ રેસિપી છે જે 10 મી સેન્ચુરી માં ડેવલપ કરવા માં આવી. યુરોપિયન લોકો એ જીંજરબ્રેડ કુકીઝ નું પોતાનું વર્ઝન બનાવ્યુ જેમાં કિંગ, કવીન , હાઉસ, ટ્રી જેવા અલગ અલગ શેપ આપ્યા . આ કુકીઝ ને ડેકોરેટ કરવા નો આઈડિયા કવીન એલિઝાબેથ નો હતો .ત્યારથી આ કુકીઝ ને ડેકોરેટ કરવા ની ફેશન છે Bhavini Kotak -
કાજુ ને બદામના ચોકલેટ કુકીઝ
અત્યારે શિયાળો ચાલી રહ્યો છે એટલે કોઈ ને કોઈ રીતે નટ્સ ખાવાજ જોઈએ ઘણા ને છોકરાઓને કે ઘણા મોટાઓને પણ અમુક નટ્સ નથી ખાતા જેમ કે બદામ ને બદામ તો ખાસ ખાવી જોઈએ નાના બાળકો તો બદામ આપીએ ને તો લઈ તો લેશે પણ બહાર જઈને ફેંકી દેશે ઘણા તો એટલા ચાલાક હોય છે ને તેની મોમ દાદી દાદા એમ કહેશે ને બેટા મારી સામે જ ખયલે તો ત્યારે તો ખાશે જ પણ મોમાં ભરીને બહાર જઈને થુકી આવશે તો તેને કઈ રીતે ખવડાવી તે પણ એક સમજાદારી નું કામ કરવું પડે તો અહીંયા મેં નટ્સ કુકીઝ બનાવ્યા છે તે લોકો ને ચોકલેટ ના સ્વાદથી આરામથી ને હોંશે હોંશે ખાશે#ફ્રૂટ્સ Usha Bhatt -
કોફી બીન્સ કુકીઝ (Coffee Beans Cookies Recipe In Gujarati)
આમતો કુકીઝ બધા ની ફેવરિટ હોય છે આજે મેં કોફી અને કોકો પાઉડર માંથી બનતી કોફી બીન્સ કુકીઝ બનાવી છેઆશા રાખું જરૂર ગમશે #CDY Harshida Thakar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12376833
ટિપ્પણીઓ (6)