બટેટા નુ શાક(Bateta Shaak Recipe in Gujarati)

Bhumika Popat
Bhumika Popat @cook_26691874
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
  1. ૭ નંગબટેટા
  2. ટમેટું
  3. પાવલું તેલ
  4. 1/2ચમચી જીરૂ
  5. 1/2ચમચી રાઈ
  6. 1/4 ચમચીહિગ
  7. ૨ ચમચીધાણજીરૂ
  8. 1/2ચમચી હળદર
  9. ૧ ચમચીમીઠુ
  10. ૨ ચમચીચટણી
  11. 1/2ચમચી ગરમ મસાલો
  12. થોડાપાંદડા મીઠો લીમડો
  13. ૪-૫ કડી લસણ
  14. ૧ ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1
  2. 2

    ત્યારબાદ એક કુકર માં તેલ ગરમ કરવા મૂકો, તેલ ગરમ થઇ જાઈ પછી તેમાં જીરું, લસણ, રાઇ અને લીમડો નાખો. જીરું અને રાઇ તતડી જાય પછી ટમેટું અને બીજા મસાલા નાખો ત્યાર બાદ મીઠું નાખી બરાબર મિકસ કરો. અને પાણી નાખો

  3. 3

    ત્યાર બાદ ઢાંકણું બંધ કરી ને ૩ સીટી થાય પછી ગેસ બંધ કરી ને શાક કાઢી ને ગરમ ગરમ રોટલી, ભાખરી કે પૂરી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhumika Popat
Bhumika Popat @cook_26691874
પર

ટિપ્પણીઓ

Similar Recipes