ડ્રાયફ્રુટ બાસુંદી (Dryfruit Basundi Recipe In Gujarati)

#mr બાસુંદી સૌની પ્રિય વાનગી છે.બાસુંદી મોટાભાગે મહારાષ્ટ્ર ,આંધ્રપ્રદેશ,ગુજરાત,તેલંગણા,તમિલનાડુ માં બને છે ..સૌ પોતાની રીતે નાના મોટા ફેરફાર સાથે આ વાનગી બનાવે છે.પરંતુ સૌ માં એક સમાનતા એ છે કે તે દૂધ ,માવો,સૂકોમેવો વગેરે નો મુખ્ય ઉપયોગ કરી ને બનવા માં આવે છે.મે બાસુંદી ખુબજ સરળ પદ્ધતિ થી બનાવેલી છે...
ડ્રાયફ્રુટ બાસુંદી (Dryfruit Basundi Recipe In Gujarati)
#mr બાસુંદી સૌની પ્રિય વાનગી છે.બાસુંદી મોટાભાગે મહારાષ્ટ્ર ,આંધ્રપ્રદેશ,ગુજરાત,તેલંગણા,તમિલનાડુ માં બને છે ..સૌ પોતાની રીતે નાના મોટા ફેરફાર સાથે આ વાનગી બનાવે છે.પરંતુ સૌ માં એક સમાનતા એ છે કે તે દૂધ ,માવો,સૂકોમેવો વગેરે નો મુખ્ય ઉપયોગ કરી ને બનવા માં આવે છે.મે બાસુંદી ખુબજ સરળ પદ્ધતિ થી બનાવેલી છે...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પાત્ર અથવા તપેલી માં આપેલી માત્રા અનુસાર દૂધ કાઢી લઇ તેને ગેસ પર ગરમ થવા મૂકો
- 2
ત્યારબાદ તેમાં જરૂરી માત્રા અનુસાર ખાંડ ઉમેરો....અહી સ્પષ્ટતા કરું તો જે લોકો ખાંડ વાપરવા નથી માંગતા એ લોકો ખાંડ ફ્રી વાપરી શકે છે...અને જો ખાંડ ની જગ્યા એ સાકર વાપરવી હોય તો ખાંડ ની માત્રા કરતાં બમણી માત્રા સાકર ની રાખવી...
- 3
હવે દૂધ ને બરોબર ઉકાળો...વચ્ચે વચ્ચે દૂધ ને બરોબર હલાવતા રહો...દૂધ બરોબર 1/2કલાક ઉકળે એટલે તૈયાર કરેલો સૂકોમેવો તેમાં ભેળવી દો...
- 4
દૂધ ને ઉકળતા રહો...જો દૂધ 2 વાગ્યે મૂક્યું હોય તો તેને 3:૩૦ સુધી લગભગ દોઢ કલાક ઉકળવાનું છે...હવે તેમાં કેસર પર ઉમેરી દો...બાસુંદી તૈયાર થઈ જશે..
- 5
બાસુંદી ને પૂરી સાથે પીરસો...
- 6
Similar Recipes
-
બાસુંદી (Basundi Recipe in gujarati)
લગ્ન પ્રસંગ કે કોઈ પણ શુભ પ્રસંગ હોય બાસુંદી હોય જ. દૂધ માંથી બનતી આ મીઠાઈ નાના થી લઈને મોટા બધા ને ભાવે છે. ખાસ ગુજરાત અને રાજસ્થાન બાજુ ની છે. બાસુંદી માં ખાસ ચારોળી ઉમેરવામાં આવે છે. ચારોળી વગર બાસુંદી એ બાસુંદી ના કહેવાય.#west #વેસ્ટ Nidhi Desai -
બાસુંદી (Basundi Recipe In Gujarati)
ઈન્ડિયા મહારાષ્ટ્રની બાસુંદી ખૂબ જ પ્રખ્યાત છે. અમારા ઘરમાં બધાને બાસુંદી ખૂબ જ ભાવે છે તો મેં આજે બાસુંદી બનાવી છે .#mr બાસુંદી Sonal Modha -
-
-
બાસુંદી(basundi recipe in gujarati)
#સાતમસાતમ ના દિવસે શીતળા માતા ની પૂજા કરી દૂધ ની વસ્તુ ધરાવવાનો મહિમા છે. આ ની સાથે પૂરી વડા કંટોલા નું શાક જેવી વસ્તુ બંનાવવા માં આવે છે.. આજે મેં બાસુંદી બનાવી છે.. Daxita Shah -
-
ડ્રાયફ્રુટ બાસુંદી (Dryfruit Basundi Recipe In Gujarati)
#ff3#childhoodઆ બાસુંદી ઉપવાસમાં ખાઈ શકાય આ દૂધમાંથી જ બનાવેલી છે આમાં કોર્નફ્લોર કે કસ્ટર પાઉડર નાખ્યો નથી તો પણ બહુ જ મસ્ત બને છે અને મારા બાળકોને આ ખૂબ જ ભાવે છે Sejal Kotecha -
બાસુંદી (Basundi Recipe In Gujarati)
#વેસ્ટબાસુંદી એ ખાસ ગુજરાત અને મહારાષ્ટ્ર માં બનાવવામાં આવતી દૂધ ની મિઠાઈ છે. આ મિઠાઈ ખાસ કાળી ચૌદશ તેમજ ભાઈબીજ ના દિવસે બનાવવામાં આવે છે. જાતજાતની બાસુંદી બનાવામાં આવે છે. અહીં માવા કે કોઈ પણ જૂદાં ફ્લેવર ઉમેર્યા વિના માત્ર સૂકોમેવો, ઇલાયચી,કેસર,દૂધ અને ખાંડ નો ઉપયોગ કરી આ મિઠાઈ બનાવેલ છે. Dolly Porecha -
-
બાસુંદી(Basundi recipe in gujarati)
#વિકમીલ૨#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ11બાસુંદી આપણી પારંપરિક મીઠાઈ છે. જેને બનાવવી સરળ છે અને ખૂબ જ સરસ લાગતી હોઈ છે. જે દૂધ ઘટ્ટ કરીને બનાવવા માં આવે છે. Shraddha Patel -
બાસુંદી (Basundi Recipe In Gujarati)
#mrબાસુંદી એટલે દૂધ ને ઉકાળીને ઘટ્ટ કરી બનાવાતી રેસિપી. બાસુંદી એક ટ્રેડિશનલ રેસિપી છે. સૂકા મેવા અને જાયફળ નો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે એમાં. Jyoti Joshi -
કેસર ડ્રાયફ્રુટ નો દૂધપાક (Kesar Dryfruit Doodhpaak Recipe In Gujarati)
#mrમિલ્ક રેસિપી ચે લેન્જ Bina Talati -
-
ડ્રાયફ્રુટ બાસુંદી (Dryfruit Basundi Recipe In Gujarati)
#ff1 #ff3 ઉપવાસ મા ખાઇ શકાય એવી...ફક્ત દૂધ,ડા્યફુ્ટસ,ખાંડ/સાકર માથી બનાવી છે. Rinku Patel -
ઇન્સ્ટન્ટ બાસુંદી (Instant Basundi Recipe In Gujarati)
#WORLD MILK DAYઇન્સ્ટન્ટ બાસુંદી બનાવતા વીસ જ મિનિટ થાય છે. મહેમાન આવવાનું હોય તો આ બાસુંદી બનાવીને ફ્રીઝ માં મૂકી હોય તો મહેમાનને પીરસવામાં ખુબ જ ઇઝી પડે છે. મહેમાન પણ આ ઈન્સ્ટન્ટ બાસુંદી ખાઈને ખુશ થાય છે. મિત્રો ઘરે જ ઇન્સ્ટન્ટ બાસુંદી મારી રેસિપી જોઈને બનાવજો. થેન્ક્યુ. Jayshree Doshi -
સીતાફળ બાસુંદી (Sitafal Basundi Recipe In Gujarati)
#RC2સીતાફળ ની બાસુંદી ઘરે બનાવેલી હોવાથી શુદ્ધ, કોઈ પણ એસેન્સ કે અખાદ્ય પદાર્થ વગર ની બહુ જ સ્વાદિષ્ટ બજાર જેવી જ બને છે. મલાઈ નો ઉપયોગ એને જલ્દી થી ઘટ્ટ અને દાણાદાર બનાવે છે. ખાંડ પણ આપણે વધઘટ કરી શકતા હોવાથી દરેક એને ઉપયોગ મા લઈ શકે છે. Dhaval Chauhan -
કેસર બાસુંદી (Kesar Basundi Recipe In Gujarati)
કેસર બાસુંદી એક સ્વીટ ડીશ છેતેહવારો મા બનાવે છે બધાજમણવારમાં પણ બને છેતો આવો જોઈએ કઈ રીતે બને છેબાસુંદી થોડી ઘાટી હોય છે#mr chef Nidhi Bole -
બાસુંદી
#કાંદાલસણ.ગુજરાતની પ્રખ્યાત અને ગુજરાતીઓની મનપસંદ વાનગીઓમાંથી એક એટલે બાસુંદી. બાસુંદી બનાવવી ઘણી સરળ છે અને તેનો સ્વાદ પણ અદ્દભુત હોય છે. Upadhyay Kausha -
ડ્રાયફ્રુટ દૂધપાક(Dryfruit Dudhpak recipe in Gujarati)
ટ્રેં ડિંગ વાનગીપોસ્ટ -1 આ વાનગી ઘણી જ પૌષ્ટિક....સંપૂર્ણ આહાર તરીકે ચાલે તેવી....કેલ્શિયમ અને કાર્બોહાઇડ્રેટ્સ થી ભરપૂર અને વાત-પિત્ત-કફ નાશક છે...તેમ જ ડ્રાયફ્રુટ અને કેસર ના લીધે એકદમ રીચ બને છે...તેને ખાસ તો પૂરી સાથે પીરસાય છે...શ્રાદ્ધ ના સમય ની ખાસ વાનગી છે 15 દિવસ સુધી રોજ બધાના ઘરમાં બનતી વાનગી છે... Sudha Banjara Vasani -
ડ્રાઇફ્રૂટ બાસુંદી(Basundi recipe in gujarati)
#વેસ્ટ#સાતમ બાસુંદી - તે એક સમૃદ્ધ ભારતીય મીઠાઈ છે જે દૂધનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે ..બાસુંદી એ મીઠું જાડું દૂધ છે...જેમાં કેસર અને દ્રાયફ્રૂટ ઉમેરો બનાવવામાં આવે છે... જે આપના ગુજરાત અને મહારાષ્ટ્ર માં ખુબ જ લોકપ્રિય ગણાય છે ..તહેવારો માં બધા ના ઘરે ખાસ બનતી હોય છે...કારણકે એક તો ઘરની ખુબ j ochi સામગ્રી થી બને છે અને જલ્દી બની જાય છે...બાસુંદી માં દૂધ ને ખૂબ જ ઉકાળવામાં આવે છે ..જ્યાં સુધી ગત્ત ના બની જાય. અને કેસર ડ્રાયફ્રૂટ થી ભરપુર ઠંડી ઠંડી ખાવાની મજા જ અલગ છે. તો તમે પણ જરૂર થી બનાવજો. ..😋👍 Twinkal Kalpesh Kabrawala -
-
ડ્રાય ફ્રૂટ બાસુંદી (Dry Fruit Basundi Recipe In Gujarati)
#માઇઇબુક#સ્વીટરેસિપી#વીકમિલ૨દરેક શુભ પ્રસંગ માં લગભગ બાસુંદી નું સ્થાન તો હોય જ છે. દૂધ ને ખાંડ નાખી ને એક ચોક્કસ કન્સિસ્તન્સી સુધી ઉકળવા માં આવે છે. Kunti Naik -
કેસર બાસુંદી (Kesar Basundi Recipe In Gujarati)
#Week2માવા વગર ની બહાર જેવી કેસર બાસુંદી, એકદમ હેલ્થી અને સ્વાદિષ્ટ બહાર જેવી બાસુંદી. બનાવવા માં પણ સૌથી સરળ જટપટ બને એવી. Mansi Unadkat -
-
બાસુંદી(basundi recipe in gujarati)
#વેસ્ટગુજરાતી લોકો ને મીઠાઈ ખૂબ પ્રિય હોય છે દરેક ગુજરાતી ને ત્યાં ભાણા માં મીઠું તો જોઇજ એના વગર ભોજન અધૂરું લાગે તો આજે મેં પરંપરાગત બાસુંદી બનાવી છે કેવી છે કેજો ફ્રેન્ડ Dipal Parmar -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#mrઆપણા ગુજરાતી ઘરો માં બનતી અને બધા ની પસંદગી ની અને જૂની અને જાણીતી એવી દૂધ પાક ની રેસિપી અહીં લાવી છુ Dipal Parmar -
-
-
એપલ બાસુંદી (Apple Basundi Recipe In Gujarati)
#mr /એપલ ખીરઆપણે બાસુંદી તો બનાવતા હોઈએ છીએ આજે અહીં દૂધ માંથી બનતી વાનગી માં મેં એપલ બાસુંદી બનાવાનો પ્રયત્ન કર્યો છે. Chhatbarshweta -
બાસુંદી (Basundi Recipe In Gujarati)
#mrPost 1 બાસુંદી નું નામ પડતાં જ મોંમાં પાણી આવી જાય.આ બાસુંદી આપણે ઘરે પણ બનાવી શકાય છે જે અસલ બહાર જેવી જ બને છે.ઘરે બનાવીએ એટલે હેલ્ધી અને હાય જેનિક પણ બને છે. Nita Dave
More Recipes
ટિપ્પણીઓ (4)