બટાકા પૌઆ (Bataka Poha Recipe In Gujarati)

Bindi Vora Majmudar
Bindi Vora Majmudar @Bgv8686
શેર કરો

ઘટકો

૧૫-૨૦ મીનીટ
  1. ૧ કપપૌઆ
  2. ૨ નંગબાફેલા બટાકા
  3. ૨ ચમચીશીંગદાણા
  4. ૮-૧૦ લીમડાના પાન
  5. ખાંડ ટેસ્ટ મુજબ
  6. ૧ ચમચીલીંબુનો રસ
  7. ૧/૪ કપદાડમના દાણા
  8. ૧/૨ કપસેવ
  9. ૧/૪ કપબુંદી
  10. ૧ ચમચીરાઈ
  11. ૧ ચમચીહળદર
  12. ૧/૪ કપમરચા બારીક સમારેલા
  13. કોથમીર ગાનીૅશીંગ માટે

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ એક પેનમાં તેલ લો. બાફેલા બટેટાને સમારી લો. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ, લીમડાના પાન, શીંગદાણા અને હળદરનો વઘાર કરી બટાકા નાખો. ટેસ્ટ મુજબ મીઠુ નાખી હલાવો.

  2. 2

    પૌઆને પાણીથી સરસ ધોઈને પલાળી દો. બટાકા સરસ સંતળાય જાય એટલે તેમાં પલાળેલા પૌઆ, મીઠું અને ખાંડ ટેસ્ટ મુજબ નાખી સરસ હલાવી લો.

  3. 3

    હવે તેમાં લીંબુનો રસ, મરચા અને કોથમીર નાખી હલાવી લો. હવે તેને એક પ્લેટમાં લઈ ઉપરથી ડુંગળી, સેવ, દાડમના દાણા, તળેલી શીંગથી ગાનીૅશ કરો. તો તૈયાર છે ગરમાગરમ બટાકા પૌઆ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bindi Vora Majmudar
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes