રાંધવાની સૂચનાઓ
- 1
બધાં શાકભાજી લો એન્ડ બટાટા બાફવા મુકો.
- 2
બાફેલા બટાટા ને ક્રશ કરી ને તેમાં મરચા આદું લીંબુ અને કોથમીર ની પેસ્ટ ઉમેરો અને મિક્ષ કરો.
- 3
મિક્સર ને ગોળ શેઈપ્ માં વાળી ને ગરમ તેલ માં મી ફ્લેમ પર તળો...
- 4
ત્યારબાદ બટાટા વડા ને ટામેટા કેચઅપ અને ગ્રીન ચટણી અને લસણ ચટણી જોડે સર્વ કરો.... ❤
Similar Recipes
-
-
-
-
બટાકા વડા
નમસ્તે બહેનો😊જય શ્રી કૃષ્ણ 🙏આજે હું તમારી સમક્ષ ટેસ્ટફુલ રેસિપી લઈને આવી છું આશા છે કે તમને આ રેસિપી ખૂબ જ પસંદ આવશે. Dharti Kalpesh Pandya -
-
-
-
-
-
-
બટાટા વડા
#કાંદાલસણગુજરાતીઓના સ્પેશ્યલ બટાટાવડા વરસાદ ની સીઝન માં ખાવાની ખૂબ મજા પડે .. ગરમ ગરમ વડા ને ચટણી જો મળી જાય તો શું કેહવું .. Kalpana Parmar -
-
-
વડા પાઉં (Vada Pav Recipe In Gujarati)
#WDCવડાપાઉં એ મહારાષ્ટ્રની વાનગી છે.. બટેટાવડા અને વડાપાઉં , પાઉની વચ્ચે લાલ ચટણી અને આચાર મસાલો નાખી સર્વ કરાય છે. Stuti Vaishnav -
-
-
-
-
-
-
બટાટા વડા
#goldenapron3#week11#poteto#લોકડાઉન હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું બટેટા વડા.લોકડાઉન હોવાથી બઘાં ઘરે હોય છે.અને દરરોજ નવું બનતું હોય છે.આજે અમારા ઘરે બટેટા વડા બનાવ્યા જે બધા ના ફેવરિટ છે.આ રેસીપી તમારી સાથે શેર કરું. Vaishali Nagadiya -
-
ભરેલાં બટાટા નું શાક (Stuffed Potato Sabji recipe in Gujarati)
#FFC2#week2#cookpadgujarati#cookpadindia#cookpad ભરેલાં બટાટા નું શાક બટાટામાં ટેસ્ટી મસાલો ભરીને બનાવવામાં આવે છે. આ શાક ગ્રેવીવાળું અને ગ્રેવીવગરનું એમ બંને પ્રકારે બનાવી શકાય છે. રેસ્ટોરન્ટમાં આ શાક કાઠીયાવાડી સબ્જી તરીકે ખૂબ પ્રખ્યાત છે. ગુજરાતી લોકો આ શાકને વધુ પસંદ કરતા હોય છે. બપોરના જમવામાં કે સાંજના ડિનરમાં બંને સમયે આ શાક સર્વ કરી શકાય છે. આ શાક માટે સીંગદાણાનો ભૂકો, ચણાનો લોટ અને તેમાં મસાલા ભેળવી નાની સાઇઝના બટાટામાં ભરવામાં આવે છે. આ શાક થોડી તીખાશવાળું વધુ સારું લાગે છે. Asmita Rupani -
સિંધી કઢી (Sindhi Kadhi Recipe In Gujarati)
#મોમસિંધી વાનગીઓ માથી મારી મનપસંદ કઢી. હું નાની હતી ત્યારે મારા મમ્મી મારી ખાસ ડિમાન્ડ પર મારા માટે કઢી બનાવતાં. મનપસંદ ડિશ હોવાથી મે પણ આ કઢી બનાવતા શીખી લીધી. આ ડિશ ખાસ મારા મમ્મી ને ડેડિકેટ કરું છું ❤😊 Manisha Tanwani -
-
-
-
-
તેલ રહિત બટાટા પૉઆ
આપનો વાનગી લો ડાયેટ છે ગેંસ વગર નાના બાળકો બનાવી શકે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8461760
ટિપ્પણીઓ