ઘટકો

  1. 300 ગ્રામ પાલક ની પ્યુરી
  2. 500 ગ્રામઘઉંનો લોટ
  3. 100 ગ્રામ ઘી
  4. તળવા માટે તેલ
  5. 1 ચમચીઅજમો
  6. સ્વાદ અનુસાર મીઠું
  7. 1 ચમચીહળદર
  8. 1 ચમચીધાણાજીરૂ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પાલકની પ્યુરી ને ઘઉંના લોટમાં નાખી તેમાં ઘીનું મોણ અજમો મીઠું હળદર ધાણાજીરૂ નાખી કઠણ લોટ બાંધો તેની પૂરી વણી તેલમાં તળી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Sonal Ganatra
Sonal Ganatra @cook_17259102
પર

Similar Recipes