અડદ ની દાલ નુ શાક

Sonal Patel
Sonal Patel @cook_20024845

અડદ ની દાલ નુ શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકો અડદ ની દાલ
  2. ૧ ચમચી લીલુ લસન
  3. ૧ ચમચી લીલી ડુંગળી
  4. ૧ ટમાટર સમારૅલુ
  5. ૩ ચમચા તેલ
  6. મીઠું સ્વાદ મુજબ
  7. ૧ ચમચી લાલ મરચુ પાવડર
  8. ૧ ચમચી હળદર
  9. ૧ ચમચી ધાના જીરું
  10. ૧ ચમચી લીબું નૉ રસ
  11. ૧ ચમચી ખાંડ
  12. કૉથમીર જરૂર મુજબ
  13. ૧ /૨ ચમચી હીંગ
  14. ૧/૨ આખું જીરું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દાલ બાફી લો. હવે તૅલ ગરમ મુકૉ તૅલ આવૅ એટલ તૅમા જીરું અનૅ હીંગ ઉમૅરૉ પછી ટમાટર,ડુંગળી લસન નાખી ૨મિનિટ ચડવા દો

  2. 2

    હવે દાલ ઉમૅરી બધા મસાલા ઉમેરો.જરૂર મુજબ પાની નાખી ઉકલવા દૅવુ તો તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Patel
Sonal Patel @cook_20024845
પર

ટિપ્પણીઓ

Similar Recipes