રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનીટ
4 સર્વિંગ્સ
  1. 100g પાલક
  2. 1 કપચણાની દાળ
  3. 1ડુંગળી
  4. 1ટમેટું
  5. 3-4કળી લસણ
  6. આદુ મરચાં ની પેસ્ટ
  7. 2 ચમચીતેલ
  8. 1 નાની ચમચીલાલ મરચું
  9. અડધી નાની ચમચી હળદર
  10. 1 નાની ચમચીધાણા જીરું
  11. 1 નાની ચમચીરાઈ જીરું
  12. મીઠું સ્વાદ મુજબ
  13. કોથમીર સજાવવા માટે

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    ચણાની દાળ ને 1 કલાક પલાળી રાખવી

  2. 2

    કુકરમા તેલ મુકી ગરમ થાય એટલે રાઈ જીરું નાખી લસણ,ડુંગળી વધારવું.

  3. 3

    ડુંગળી નો કલર બદલે એટલે ટમેટા અને આદુ મરચાં ની પેસ્ટ નાખી 1 મીનીટ ચડવા દેવું. પછી પાલક નાખી 1 મીનીટ ચડવા દેવું

  4. 4

    હવે પલાળીને રાખેલી ચણા ની દાળ નાખી બધા મસાલા કરી 1 ગ્લાસ પાણી નાખી કુકર ની 4 થી 5 સીટી વગાડી કુકર ઠરે એટલે દાળ ને જેરી લો. ઊપર થી કોથમીર નાખી પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ruchita Gaurang Trivedi
Ruchita Gaurang Trivedi @cook_19822753
પર
Ahmedabad
working woman with cooking skills 😉
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes