રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મોટો લન્ડ લઇ તેને પાણીથી ધોઈ તેના ગોળ પતીકા પાડવા પતીકા થોડા જાડા રાખીશું ત્યારબાદ તે સ્લાઈઝ્માં ચપ્પા વડે ચેકા પાડીશું અને તેના ઉપર મીઠું ભભરાવી પાંચ મિનિટ રાખી મૂકશો ત્યારબાદ રીંગણ માંથી પાણી છુંટવા નું ચાલુ થશે હવે આ સ્લાઈઝ ને આપણે એક કપડામાં કોરા કરવા બે મિનિટ માટે રાખીશું
- 2
ત્યારબાદ એક કડાઈમાં ડીપ ફ્રાય માટે તેલ લઇ અને તેને ગરમ થવા દઈશું તેલ ગરમ થાય ત્યારબાદ કોરી થયેલ રીંગણ ની સ્લાઈસ તેમાં નાખીશું લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી આ સ્લાઈસને મળીશું હવે તેને સર્વિંગ બાઉલમાં કાઢી તેના ઉપર મરચું હળદર તથા ધાણા જીરુ ભાભરઆઈ શું..... તૈયાર છે સ્વાદિષ્ટ fried brinjal
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ક્રીસ્પી ભીંડી (crispy bhindi recipe in Gujarati)
# first recip# સનેકસ#જુનવરસાદ આવે એટલે બધાને ચટપટુ ખાવાનું મન થાય જ .અને અત્યારે લોકડાઉન માં બધા એ કાંઇ ક નવું બનાવ્યું જ હશે.ભીડા મને જરાય ભાવે જ નહીં અને અત્યારે માકૅટમા ભીંડા બહુ આવેતો મેં બનાવ્યા ક્રિસ્પી ભીડા Radhika Madlani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11412595
ટિપ્પણીઓ