કાજુ પુરી

Harita Mendha
Harita Mendha @HaritaMendha1476

#ઇબુક૧
#પોસ્ટ૨૭

#ફ્રૂટ્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૦૦ ગ્રામ કાજુ
  2. ૧૦૦ ગ્રામ દળેલી ખાંડ
  3. ૮થી૧૦ તાતંણા કેસર
  4. ૧ ટીસ્પૂન ઈલાયચી પાઉડર
  5. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કાજુ ને બે મિનિટ ગરમ પાણીમાં પલાળી ને કાઢી લો. પછી તેને એક કપડાં મા પાથરી ને કોરા કરી લો.

  2. 2

    કાજુ ને કોરા કર્યા પછી તેને ઝીણા પીસી લો.

  3. 3

    પીસેલા કાજુ માં દળેલી ખાંડ તથા ઈલાયચી પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી લો.હવે પાણીમાં કેસરના તાંતણા ઉમેરી લો.

  4. 4

    તૈયાર કરેલા કાજુ ના મિશ્રણ નો કેસર વાળા પાણી થી ભાખરી જેવો કડક લોટ બાંધી લો. હવે તેમાંથી નાની જાડી પુરી બનાવી લો. હવે ઓવન ને ૧૮૦°c પર પ્રીહીટ કરી લો. હવે પ્રીહીટેડ ઓવન માં બનાવેલી પૂરીને બદામી થાય ત્યાં સુધી બેક કરી લો. ઠંડી થાય પછી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harita Mendha
Harita Mendha @HaritaMendha1476
પર
cooking is my passion ❤️ I like to try new food dishes and always ready to research for new recipes 🤩🤩
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes