ઘટકો

  1. 2ટમેટા
  2. 1લાલ મરચું
  3. ૨ ચમચી ખાંડ
  4. મીઠું
  5. અડધું લીંબુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ 2 ટમેટા લેવાના એક મરચું લેવાનું એને ધોઈ બટકા કરી લેવાના હવે એક મિક્સર ઝાડની અદર ટામેટાંના કટકા નાખો મરચું નાખો બે ચમચી ખાંડ નાખો સ્વાદ અનુસાર મીઠું નાખો અડધૂ લીંબુ નાખી અને મિક્સરમાં ક્રશ કરી લો તૈયાર છેઆપડી ટમેટાની ચટણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Meena Chudasama
Meena Chudasama @cook_17755034
પર

Similar Recipes