પોહા બનાવા માટે પહેલા એક કડાઇ માં તેલ ગરમ કરી તેમાં થોડી એવી હીંગ ને રાઈ પછી આખું જીરું,લીંબડો, ઝીણું ખમણેલું આદુ અને સમારેલ લીલાં મરચાં ઉમેરો
2
ત્યાર બાદ તેમાં 1/4 ચમચી હળદર, 1/2 ચમચી લાલ મરચું, 1/2 ચમચી ધાણાજીરું,1/4 ગરમ મસાલો, થોડી એવી ખાંડ, સ્વાદ અનુસાર મીઠું ઉમેરી પછી તેમાં બાફેલ બટાકા ઉમેરી ચલાવું
3
બાફેલા બટાકા પછી તેમાં પવા ઉમેરી તેને બરાબર મીક્સ કરી સર્વ કરો....
ટિપ્પણીઓ