કાચી કેરીનું ચટપટુ શાક રોટલી (Raw Mango sabji with Roti recipe in Gujarati)

Dharmishtha Purohit
Dharmishtha Purohit @cook_22598594
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 વ્યકિત
  1. 4 નંગકાચી કેરી
  2. 4 ચમચીતેલ
  3. 4નાના ટુકડા તજ
  4. 1 ચમચીહળદર
  5. 1 ચમચીધાણાજીરૂ
  6. 1 ચમચીમરચું પાવડર
  7. 1 ચમચીનમક
  8. અડધી ચમચી રાઈ
  9. 1/4 ચમચીહિંગ
  10. 50 ગ્રામગોળ
  11. 1બાઉલમાં ઘઉંનો લોટ
  12. મોણ માટે ૩ ચમચી તેલ
  13. અડધી ચમચી નીમક

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચાર નંગ કાચી કેરી લો. બરાબર ધોઈ નાના ટુકડા કાપો. પાણીમાં નીમક નાખી તેમા કેરીના ટુકડા ઉમેરી ઉકળવા મુકો. એક ઊભરો આવે એટલે ગેસ પરથી ઉતારી લો. એક મોટા બાઉલમાં કાઢી લો.

  2. 2

    ત્યારબાદ એક વાટકો ગોળ લો. એક પેનમાં ચાર ચમચી તેલ મૂકો. તે મારા અને તજના ટુકડા ઉમેરી હિંગ નાખી વઘાર કરો.

  3. 3

    તેમાં કેરીના બાફેલા ટુકડા ઉમેરો. ત્યારબાદ તેમાં હળદર,ચટણી, નિમક અને ધાણાજીરું હવે તેમાં ગોળ ઉમેરો. બધું બરાબર મિક્સ કરી લો. તૈયાર છે કાચી કેરીનું ચટપટુ શાક..

  4. 4

    એક મોટા બાઉલમાં ઘઉંનો લોટ લઇને તેમાં મોણ માટેનું તેલ નીમક અને પાણી ઉમેરી લોટ બાંધી લો. હવે રોટલી બનાવી લો. તો તૈયાર છે ગરમા ગરમ રોટલી અને કાચી કેરીનું ચટપટુ શાક...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dharmishtha Purohit
Dharmishtha Purohit @cook_22598594
પર

ટિપ્પણીઓ

Similar Recipes