પાણીપુરીની પુરી (panipuri puri recipe in Gujarati)

Dharti Kalpesh Pandya
Dharti Kalpesh Pandya @cook_17360396Dharti
Surat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

બે વ્યક્તિ
  1. 1 કપસોજી
  2. અડધો કપ ઘઉંનો લોટ
  3. અડધો કપ મેંદાનો લોટ
  4. પા કપ પાણી
  5. અડધી ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ સુજી નો લોટ ઘઉં ના લોટ અને મેંદાના લોટને મિક્સ કરવો હવે તેમાં જરૂર મુજબ પાણી નાખી રોટલી જેવો લોટ બાંધવો બહુ નરમ પણ નહી અને બહુ કડક પણ નહીં એવો લોટ બંધાઈ ગયા બાદ તેને 45 મિનિટ સુધી એક કપડું ઢાંકીને મૂકી દેવું

  2. 2

    હવે આપણે લોટમાંથી લુવા પાડી શું જો એક એક વણવી હોય તો એમ પણ વણી શકાય અને એક મોટો લૂઓ લઈ અને મોટી રોટલી વણી તેમાંથી છ સાત પુરી એક સાથે પણ બનાવી શકાય છે

  3. 3

    હવે આપણે બધીજ પૂરીને તેલમાં તળી લઈશું સરસ મજાની ફૂલી જશે તો તૈયાર છે પાણીપુરીની પુરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dharti Kalpesh Pandya
Dharti Kalpesh Pandya @cook_17360396Dharti
પર
Surat
cooking is my passion.I am Housewife.
વધુ વાંચો

Similar Recipes