ઝૂંકીની એન્ડ કોરીએન્ડર થેપી રોલ

Lop Tanna
Lop Tanna @cook_20250294

ઝૂંકીની એન્ડ કોરીએન્ડર થેપી રોલ

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. થેપલા બનાવવામાટે :-
  2. 11/2 કપઘહું નો લોટ
  3. 1/2 કપબાજરા નો lot
  4. 1/2 કપછીણેલી ઝૂકીની
  5. 1/2 ટી સ્પૂનઆદુ મરચાની પેસ્ટ
  6. 1 ટેબલ સ્પૂનમોણ
  7. 1/4બારીક કટ કરેલા ધાણા
  8. 11/2tspn લાલ મરચું
  9. 1ટ્સપ ધાણા જીરું
  10. 1/2tspn હળદર
  11. હિંગ
  12. રોલ માટે સામગ્રી :-
  13. બટેટા ની સૂકી ભાજી mate:-
  14. 1 કપmid. કટ બટેટા
  15. 1 ટેબલ સ્પૂનતેલ
  16. જીરું
  17. હિંગ
  18. 1/2 ચમચીમરચું
  19. 1/4ટસપન હળદર
  20. 1/2ટસપન ધાણાજીરું
  21. મીઠુ
  22. 1/2 કપબેલપપેર્સ
  23. 1/4 કપલચ્છા ઓનિઓન
  24. સ્પ્રેડ માટે :-
  25. 1/2 કપહુંગ કર્ડ
  26. 1/2ટસપન લસણ ની ચટણી
  27. જરૂર પ્રમાણે છુન્દો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સોપ્રથમ લોટ બાંધવા માટે ઘહું નો lot, બાજરા નો લોટ, મસાલા, મોણ નાખી લોટ બાંધો. થેપલા વણી શેકો.

  2. 2

    હવે એક કડાઈ માં તેલ lo.તેમાંજીરું નાખી હિંગ નાખી ઝીણા સમારેલા બટેટા ને બધો મસાલો કરો. ભાજી રેડી છે.

  3. 3

    હવે હવે હંગ કર્ડ લઇ એમાં લસણ ની ચટણી નાખી સ્પ્રેડ બનાવો. એક થેપલા પર લગાડો. તેની ઉપટ સૂકી ભાજી. લાંબા કટ કરેલા બેલ પપેર્સ, લચ્છા onion, lagado.

  4. 4

    હવે એની ઉપર મરચું, મીઠુ સ્પ્રિંકલ કરો. ને છુન્દો લગાડો. રોલ વાડી સર્વ કરો. સાઈડ માં લચ્છા કચુંબર સર્વ કરો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Lop Tanna
Lop Tanna @cook_20250294
પર

Similar Recipes