લેયર બિરયાની (Layer Biryani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્થમ ચોખા ને પકાવી લો
- 2
ત્યાર બાદ ૨ ચમચી તેલ મુકી તેમા તજ,લવીંગ,તમાલપત્ર,બાદીયા ઉમેરી બધા વેજીટેબલ્સ ઉમેરી તેને થોડીવાર પકાવો
- 3
ત્યાર બાદ તેમા ગરમ મસાલો,બીર્યા ની મસાલો,મરચુ,મીંઠુ સ્વાદ પ્માણે નાખી હલાવી લો
- 4
હવે પછી ફરી એક બીજા પેન ત્રા ૨ ચમચી તેલ મુકી તેમા ટામેટે અને ડુંગળી અને ૪/૫ કાજુ નાખી તેને એકદમ સાતળી લો
- 5
પછી તે ઠંડુ પડીજાય એટલે તેને મીક્ષર મા ગરેવી કરી લો
- 6
હવે તે જ પેન મા ૧ ચમચી તેલ મુકી તેમા તજ,લવીંગ,તમાલપત્ર,બાદયા ઉમેરી તૈયાર કરેલ ગ્રેવી ઉમેરો
- 7
ત્તયાર બાદ તેમા મરચુ,મીંઠુ,ગરમ મસાલો,બીરયાની મસાલો નાખી થોડી વાર થવા દો
- 8
હવે એક માટીની કડાઇ મા તેલ લગાવી એકદમ ધીમા તાપ પર રેવા દો અને તેમા પેલા ભાત નુ લેયર પછી શાકભાજી નુ લેયર અને પછી ગ્રેવી નુ લેયર કરો
- 9
આ રીતે લેયર કરો
- 10
ગાઁનીશી માટે ડુંગળી ની પતલી સ્લાઇસ કરી તેને ક્રીસ્પી થાય ત્યા સુધી તળી લો અને પછી તેને બધા લેયર થઇજા પછી ઉપર ભભરાવી દો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બિરયાની (biryani Recipe in gujarati)
#GA4 #week16 #biryaniઆજે મેં પહેલીવાર હૈદરાબાદી બિરયાની બનાવી છે. હું કૂકપેડ માંથી ઘણી બધી રેસીપી શીખી છું થેન્ક્યુ કૂકપેડ... Ekta Pinkesh Patel -
-
કેબેજ બિરયાની કૂકર માં (Cabbage Biryani in Cooker Recipe in Gujarati)
#ફટાફટઆજથી ઈન્સ્ટન્ટ વાનગી ની કોન્ટેસ્ટ સ્ટાર્ટ થાય છે તો મે આ ફટાફટ બની જતી બિરયાની બનાવી છે. ફકત શાક,મસાલા અને રાઈસ મિક્ષ કરી ને કૂકર ની વ્હીસલ વગાડો કે બિરયાની તૈયાર... Sachi Sanket Naik -
વેજ બિરયાની (Veg biryani recipe in Gujarati)
#GA4#week16#Biryani બિરયાની એ એક એવી વાનગી છે જે દરેક રાજ્ય માં જુદી જુદી રીતે બનાવતા હોય છે બિરયાની ને અલગ અલગ નામ થી ઓળખવામાં આવે છે વેજ નોનવેજ એમ અલગ અલગ નામ હોય છે તો હુ વેજ બિરયાની ની ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
પાલક બિરયાની (Palak Biryani Recipe In Gujarati)
#WDઆ રેસીપી હું દીશા રામાની ચાવડા મેમ ને અર્પણ કરુ છુ.Apeksha Shah(Jain Recipes)
-
વેજ શાહી બિરયાની (Veg Shahi Biryani Recipe In Gujarati)
ડિનરમાં કઈક લાઈટ પણ ટેસ્ટી ખાવું હોય તો વેજ બિરયાની એક સારો option છે. ભાવતા શાકભાજી, ડ્રાય ફ્રુટ્સ, ઘી અને મસાલા ને લીધે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી રેસિપી છે. It's One pot meal.. સાથે રાઇતું સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
ચણા બિરયાની (Chana Biryani recipe in gujrati)
#ભાતઆ બિરયાની મે વિરાજ ભાઈ ની રેસિપી જોઈ ને બનાવી છે જેમાં ન તો લેયર્સ ની જરૂર છે ન તો કોઈ શાક ની અને ખૂબ જ સરળ રેસિપી છે.Thank you viraj bhai મારા ઘરે બધા ને બહુ ભાવી આ બિરયાની. Sachi Sanket Naik -
-
-
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
વેજ બિરયાની જે વિરાજ નાયક જીએ અમને લાઈવ સેશનમાં શીખવાડી હતી જે ખુબ જ સરસ બની છે સ્વાદમાં પણ અને દેખાવમાં પણ તમે પણ જરૂરથી ટ્રાય કરજો ખુબ સરસ બને છે અને ખાવાની પણ ખૂબ મજા આવે છે. Nasim Panjwani -
-
-
-
-
-
પરદા બિરયાની (Parda Biryani Recipe In Gujarati)
#FFC5#WEEK5#ફૂડ ફેસ્ટિવલ1#પરદા બિરયાની#ચોખા રેસીપી#ઘઉં રેસીપીપરદા બિરયાની માં ઘઉં ના લોટ માં થી મોટી રોટલી બનાવી ને તેમાં રાંધેલા ચોખા,તળેલી ડુંગળી, કોથમીર/ફુદીના ના પાન,મિશ્ર શાક\છોલે ...કે તળેલા બટાકા ના કટકા કે એકલું મિશ્ર શાક ને પાછું ચોખા નું સ્તર,ને ઉપર...તળેલી ડુંગળી, કોથમીર, ઘી,શાક,ચોખા ને...રોટલી થી બધું ઢાંકી ને ધીમી પર રાખી બન્ને બાજુ વારાફરતી ઉથલાવી ને શેકાવા દહીં...થવા દો...પરદા બિરયાની તૈયાર... Krishna Dholakia -
-
-
-
વેજીટેબલ દમ બિરયાની (Vegetable Dum Biryani Recipe In Gujarati)
#FM સ્વાદિષ્ટ અને હેલ્ધી વેજ બિરયાની જે ઘરના નાના મોટા દરેકને પસંદ આવે છેબિરયાની sarju rathod -
-
-
-
-
હૈદરાબાદી બિરયાની (Hyderabadi Biryani Recipe In Gujarati)
હૈદરાબાદી બિરયાની માં વેજીટેબલ સાથે હેલ્થી પાલક નો યુઝ થાય છે..ઘી સાથે ખડા મસાલા ઑ થી ...ને દમ મારી..બિરયાની..સુવાસિત બની ..રાયતા, સલાડ, પાપડ સાથે ડીનર માં..વાહ. Meghna Sadekar -
જૈન વેજ દમ બિરીયાની (Jain Veg Dum Biryani Recipe In Gujarati)
રેસટોરનટ સટાઈલ આ બિરીયાની મે વિરાજ ભાઈ પાસે લાઈવ શેસન મા શીખી જે ખુબ જ સરસ બની છે.Apeksha Shah(Jain Recipes)
-
-
બરીસ્તા સેફ્રોન વેજ બિરયાની (Barista Saffron Veg Biryani Recipe in Gujarati)
હૈદરાબાદ ની સુપ્રસિદ્ધ વેજીટેબલ બિરયાની સાથે બરિસ્તા નો તડકો અને કેસર ની સુગંધ#RD dhruti bateriwala
More Recipes
ટિપ્પણીઓ