ફરાળી કચોરી(farali kachori recipe in Gujarati)

Kiran Keshwani
Kiran Keshwani @cook_18596647
Bhavnagar

ફરાળી કચોરી(farali kachori recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2બાફેલા બટાકા
  2. 1 ટીસ્પૂનકાળુ મરી
  3. મીઠું સ્વાદાનુસાર
  4. 1 ટીસ્પૂનખાંડ
  5. ગરમ મસાલો
  6. તપકીર
  7. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલ માં બાફેલા બટેટા લઈ તેમાં મીઠું, કાળુ મરી, ગરમ મસાલો અને ખાંડ ઉમેરી માવો બનાવો.

  2. 2

    ત્યારબાદ તેમાંથી લુઆ લઈ ગોળ શેપ આપો.

  3. 3

    તૈયાર બોલ્સ ને તપકિર માં રગદોળી ગરમ તેલ માં તળી લો.

  4. 4

    તૈયાર છે ફરાળી કચોરી ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kiran Keshwani
Kiran Keshwani @cook_18596647
પર
Bhavnagar

Similar Recipes