મેંગો શ્રીખડ(mango shreekhand recipe in Gujarati)

Rachana Chandarana Javani
Rachana Chandarana Javani @cook_17814307

#માઇઇબુક
#પોસ્ટ૨૬
શ્રીખંડ એક ખુબજ સ્વાદિષ્ટ મીઠાઈ છે. ઉનાળા માં હર એક ના ઘરે શ્રીખંડ પૂરી અચૂક બનાવતા . જે તે સમયે શ્રીખંડ એક રજવાડી ઠાઠથી પીરસતો હવે એનું જગ્યા એ અવનવી મીઠાઈઓ એ લીધી છે.

મેંગો શ્રીખડ(mango shreekhand recipe in Gujarati)

#માઇઇબુક
#પોસ્ટ૨૬
શ્રીખંડ એક ખુબજ સ્વાદિષ્ટ મીઠાઈ છે. ઉનાળા માં હર એક ના ઘરે શ્રીખંડ પૂરી અચૂક બનાવતા . જે તે સમયે શ્રીખંડ એક રજવાડી ઠાઠથી પીરસતો હવે એનું જગ્યા એ અવનવી મીઠાઈઓ એ લીધી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 લિટરગાય નું દૂધ
  2. 1 ચમચીદહીં
  3. ૧/૩ કપખાંડ
  4. 1 વાટકીકેરી ના ટુકડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દૂધ ને હુંફાળું ગરમ કરી તેમાં દહીં નાખી મેળવી દો.

  2. 2

    ૪-૬ કલાક મા એકદમ મસ્ત દહીં તૈયાર થાય એટલે સફેદ મલમલ ના કપડા માં બાંધી બધું જ પાણી નિતારી લો.

  3. 3

    પાણી નીતરી ગયા બાદ એકદમ સરસ મસ્કા દહીં તૈયાર થશે. તેમાં ખાંડ ઉમેરી એકદમ મિક્સ કરી મુલાયમ શ્રીખંડ તૈયાર થશે

  4. 4

    હવે તેમાં કેરી ના ટુકડા નાખી મેંગો શ્રીખંડ તૈયાર કરી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rachana Chandarana Javani
પર

ટિપ્પણીઓ

Similar Recipes