પેરારાટતું (Pesarattu Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
Riddhi Ankit Kamani
Riddhi Ankit Kamani @cook_20102359
Jamnagar

#સાઉથ
આ ઢોસાનુ ખુબ જ પૌષ્ટિક રૂપ કહી શકાય. જે મગ ની દાળ માંથી બને છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

1 +15 મિનિટ
2 લોકો માટે
  1. ખીરું બનાવવા માટે
  2. 2 કપમગ ની ફોતરાં વાળી દાળ
  3. 1 નંગમરચું
  4. 1 નંગઈંચ આદુ નો ટુકડો
  5. 4-5 કળીલસણ
  6. જરૂર મુજબથોડી કોથમીર ડાંડીઓ સાથે
  7. સ્વાદાનુસારમીઠું
  8. જરૂર મુજબપાણી
  9. જરૂર મુજબતેલ અથવા ઘી શેકવા માટે
  10. પુરણ માટે
  11. 1 કપછીણેલા શાક(કોબીજ, ગાજર, ડુંગળી, કેપ્સિકમ)
  12. 1 કપછીણેલુ પનીર
  13. 1 ક્યુબચીઝ
  14. 1 ચમચીમરી પાઉડર
  15. સ્વાદાનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

1 +15 મિનિટ
  1. 1

    મગની ફોતરાં વાળી દાળ ને 1કલાક પલાળી દો. ત્યાર બાદ તેને એક મિક્સર જાર મા લઈ ખીરાની બીજી બધી સામગ્રી સાથે ક્રશ કરી લો. ઢોસા જેવુ ખીરું તૈયાર કરો.

  2. 2

    પુરણ માટે ની બધી સામગ્રી મિક્સ કરી લો.

  3. 3

    ખીરા માથી ઢોસા બનાવો. અંદર પુરણ ભરી તેલ અથવા ઘી થી સેકી લો.

  4. 4

    ગરમાગરમ ઢોસા ને મસાલા દહીં સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Riddhi Ankit Kamani
Riddhi Ankit Kamani @cook_20102359
પર
Jamnagar
Engineer from mind Chef from heartFollow me for my creative receipes with a healthy touch.
વધુ વાંચો

Similar Recipes