કેળા શાક (kela shaak recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેળા ની ચાલ કાઢી ને તેના પીસ કરો અને અને વચ્ચે થી કાપા પડી લો.
- 2
ત્યારબાદ એક પ્લેટ માં બધા મસાલા લઈ,મીઠું ખાંડ અને ચણા નો લોટ નાખી ને બધું મિક્સ કરી લો.
- 3
હવે કેળા નાં પીસ લઈ વચ્ચે થી મસાલો ભરો.હવે એક કડાઈમાં તેલ લઇ તેમાં રાઈ, જીરું અને હિંગ નાખી ને સાંતળો.પછી તેમાં લીલાં મરચાં અને ટામેટા ઉમેરી ને બરાબર સાંતળો.
- 4
હવે તેમાં ભરેલા કેળા નાખી થોડું પાણી ઉમેરી 5 મીનીટ અતે થવા દો.તો તૈયાર છે ભરવા કેલે કી સબ્જી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કેળા શાક ( Kela shaak recipe in Gujarati
#GA4#Week2મેથીની ભાજી અને કેળાનું શાક સ્વાદમાં ખુબ સરસ લાગે છે લસણ optional છે અહીં મેન ઘરે ઉગાડેલી મેથીની ભાજીનું શાક બનાવ્યું છે Kalyani Komal -
-
પાકા કેળાનુ ભરેલુ શાક (Paka Kela Nu Bharelu Shak Recipe In Gujarati)
#GA4 #Week2 #Banana પાકા કેળા નું આ શાક ખૂબ જ ફટાફટ બની જાય છે Khushbu Japankumar Vyas -
કાઠીયાવાડી ભરેલા કેળા નું શાક (Stuffed Banana Sabji Recipe In Gujarati)
#GA4#week2#banana Shital Jataniya -
પાકા કેળા નું શાક (paka kela subji recipe in Gujarati)
ઝટપટ બની જાય અને સ્વાદિષ્ટ એવી આ જૈન વાનગી એક વાર જરૂર બનાવજો બધા ને પસંદ પડશે એવું શાક છે...#ff1Non fried Jain recipeSonal Gaurav Suthar
-
કેળા ટામેટા નું શાક(Kela tamato recipe in Gujarati)
#GA4#Week2#Banana#Kela Tamera nu shak Sejal Duvani -
-
-
પાકા કેળા અને ટામેટા નું શાક (Paka Kela Tomato Shak Recipe In Gujarati)
#COOKSNAP CHALLENGE Rita Gajjar -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13698795
ટિપ્પણીઓ (2)