બનાના મેથી થેપલાં (Banana Methi Thepla Recipe In Gujarati)

Komal @cook_26110632
બનાના મેથી થેપલાં (Banana Methi Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મોટા બાઉલમાં ઘઉંનો લોટ લઈને તેમાં લીધેલો ચણાનાં લોટ ને ઉમેરો અને મિક્સ કરીલો.
- 2
પછી તેમા મેશ કરેલું કેળું ઉમેરો અને બાકીના મસાલા જેમકે લાલ મરચાનો પાઉડર, હળદર અને હિંગ ઉમેરો.
- 3
હવે તેમાં 1 ટી ચમચી તેલ નાખીને તેમાં કાપીને રાખેલ મેથીની ભાજી ઉમેરો, અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધીને 10 મિનિટ ઢાંકી રેસ્ટ આપો.
- 4
10 મિનિટ પછી લોટના એકસરખા લુઆ વાળી લો અને તેને રોટલીની જેમ વણી લીધા પછી તવા ઉપર તેલ અથવા ઘી નાખી સારી રીતે શેકીને ગરમાગરમ સર્વ કરો. તૈયાર છે તદ્દન નવા પ્રકારના બનાના મેથી થેપલાં.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી ના થેપલાં (Methi Thepla Recipe in Gujarati)
#GA4#methi#Week19 શિયાળામાં મેથીની ભાજી લીલીછમ મળે છે અને નાસ્તામાં થેપલાં બનતા હોય બધા ના ધરે. મેથીના-થેપલા એ હોટ ફેવરિટ હોય છે લાંબો સમય સુધી પણ રહેતા હોય છે.#cookpadindia#cookpad_gu Khushboo Vora -
થેપલાં (Thepla Recipe In Gujarati)
#LBલંચ બોક્સ રેસીપી ચેલેન્જ ગુજરાતીઓ ની ઓળખ એવા પ્રોટીન યુક્ત થેપલાં જેમાં મેં ઘઉંના લોટમાં ચણાનો લોટ ઉમેરીને બનાવ્યા છે..લંચ બોક્સ ઉપરાંત નાસ્તામાં...ડિનર માં કે પછી પ્રવાસ-પીકનીક માં પણ ખૂબ ઉપયોગી છે. Sudha Banjara Vasani -
મેથી ના લસણીયા થેપલાં (Methi Lasaniya Thepla Recipe In Gujarati)
#GA4#Week20#Thepalaગુજરાતી ઓ અને થેપલાં એ એક બીજા નાં પૂરક કહેવાય . કોઈ ગુજરાતી નું ઘર એવું નહીં હોય કે જે ના ઘરમાં થેપલાં ન બનતાં હોય . મુસાફરી માં પણ સાથે જમવાનું લઈ જવા માટે થેપલાં બેસ્ટ ઓપ્શન છે. આજે મેં મેથીની ભાજી ના લસણીયા થેપલાં બનાવ્યાં છે. Kajal Sodha -
મેથી ના થેપલાં
#એનિવર્સરી # વીક ૩ "મેથી થેપલાં "😍ફ્રેન્ડસ, ગુજરાતી હોય અેટલે મૈનકૌર્સ થેપલા વગર અઘુરો સાથે કોઇપણ લેડીઝ નું હાથવગું રેસિપી નું સાધન એટલે ડિફરન્ટ ટાઈપ ના થેપલાં 😜 આમપણ, "જ્યાં - જ્યાં વસે ગુજરાતી ત્યાં હોય થેપલાં ની હાજરી"😅😋 તાજેતરમાં બનેલું સ્લોગન" by me😅😜ફ્રેન્ડસ ,આજે ગારીયાધાર ની પ્રખ્યાત " રતિભાઈ ની કળી" એટલે સેવ નું પેકેટ અમારા એક સંબંધી લઇ આવેલા . ખુબ જ ટેસ્ટી એવી સેવ થેપલાં સાથે સર્વ કરી. આમ પણ , થેપલાં સાથે છુંદો, ગરમાગરમ ચા , રાઈ વાળા આથેલા મસ્ત મરચાં .. સાથે કોઇ ફરસાણ હોય તો મજા પડી જાય ખરું ને?😋😋🥰 asharamparia -
મેથી ની ભાજીવાળા ઘઉં ના થેપલાં
#માસ્ટરક્લાસ"મુઠિયાં થેપલાં ભાઈ ભાઈ, ગુજરાતી જયાં જાય ત્યાં લટકાય જાય " બરાબરને... થેપલાં મુઠિયાં વગર તો ગુજરાતી નો દિવસ ના ઉગે. આજે હું મેથી વાળા થેપલાં ની રેસીપી લઈને ને આવી છું.. Daxita Shah -
મેથીના થેપલાં (Methi Na Thepala Recipe In Gujarati)
દુનિયાના ખૂણે ખૂણે ગુજુ થેપલાં ફેલાઈ ગયા છે. થેપલાં એવું મીલ છે જે બધા સાથે પોતાનો નાતો બાંધી દીધો છે દહીં, દૂધ,બટાકા ની ભાજી,છુંદા,અથાણાં, મરચાં વગેરેની સાથે ખાઈ શકાય છે. પીકનીક પર જવાનું હોય, બહાર ગ્રામ જવાનું હોય, પરદેશ જવાનું હોય, સાથે થેપલાં તો હોયજ.થેપલાં ને આતરરાષ્ટ્રીય વાનગી જાહેર કરવી જોઈએ. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
મેથી ના થેપલાં (Methi Thepla Recipe in Gujarati)
#GA4 #week20મેથી ના થેપલા મારી બેબી ને બહુ ભાવે છે. Smita Barot -
મેથી ના પુડલા (Methi Pudla Recipe In Gujarati)
#supersપુડલા એ ગુજરાતીઓના ઘરમાં અવાર નવાર સવારના નાસ્તામાં કે પછી રાતના જમવામાં બનતા હોય છે. પુડલા એ ઓછી વસ્તુથી બનતી એક સ્વાદિષ્ટ વાનગી છે. જે નાનાથી લઈને મોટા બધાને ભાવે છે. Hemaxi Patel -
થેપલાં (Thepla recipe in Gujarati)
#SSMથેપલાં ઉનાળામાં વેકેશન માં બધાં ક્યાંય પણ ફરવા જવાનું થાય એટલે. હું બધાં મેમ્બર માટે થેપલાં બનાવી જ લઉં.. રસ્તામાં ખાવા માટે છુંદો અને થેપલાં હોય એટલે બહાર નું ખાવું ન પડે.. એક બે દિવસ સુધી સારાં રહે છે. Sunita Vaghela -
મેથી પાલકના થેપલાં (Methi palak Thepla Recipe in Gujarati)
#GA4#Week20..થેપલા સહેલી ને ઝટપટ તૈયાર થતી વાનગી છે.ને મરચાં દહીં સાથે ખૂબ જ સરસ લાગે છે'. SNeha Barot -
-
મેથી નાં થેપલા (Methi na thepla recipe in Gujarati)
થેપલા એ ગુજરાતી લોકો ની જાણીતી વાનગી છે થેપલા ખાસ ખરી ને નાસ્તા માં લેવાતી વાનગી છે થેપલા ને ચા અને અથાણા સાથે સર્વ કરવા માં આવે છે તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
મેથી ના થેપલાં.(Methi na Thepla Recipe in Gujarati.)
#બુધવાર# પોસ્ટ ૧થેપલાં અને ગુજરાત એકબીજા ની ઓળખ છે.વિદેશ માં પણ ગુજરાત ના થેપલાં જાણીતા છે.નાસ્તા કે ડીનર માં ઉપયોગ કરી શકાય.મસાલા ચા,અથાણું,દહીં કે મરચાં સાથે સારા લાગે.તેની સુગંધ ખાવા માટે લલચાવે છે.મારા પરીવાર ની મનપસંદ વાનગી છે.ચાર- પાંચ દિવસ સુધી સારા રહે એટલે પ્રવાસ દરમિયાન ઉપયોગ થાય. Bhavna Desai -
મેથી ના થેપલાં (Methi Thepla Recipe in Gujarati)
મેથી ના થેપલા ગુજરાતી વાનગી છે મે આમાં મલાઈ ઉમેરીને બનાવ્યા છે જે વધારે પોચા થાય છે Dipti Patel -
બનાના પેનકેક (Banana pan cake Recipe in Gujarati)
#GA4#Week2#My post 43આ એક હેલ્ધી રેસિપી છે મારું પોતાનું ઇનોવેશન છે. ખૂબ ઓછી સામગ્રી માં જલ્દી બની જાય છે. Hetal Chirag Buch -
ખિચડીના થેપલાં
ઘણીવાર ઘરમાં ખિચડી વધતી હોય છે. એ વધેલી ખિચડીના મેં આજે થેપલાં બનાવ્યા છે. જેને તમે સવારના નાસ્તામાં કે સાંજે ઓછું જમવું હોય આ થેપલાં ચાલી જાય છે. Vibha Mahendra Champaneri -
મેથી ના થેપલાં (Methi Thepla Recipe in Gujarati)
#GA4#WEEK20#thepla (થેપલા)#Mycookpadrecipe43 આ વાનગી આમ તો બધા ના ઘર માં બનતી જ હોય છે એટલે રોજ બરોજ માં સીઝન પ્રમાણે બનતી વાનગી ઘર માંથી જ પ્રેરણા લઈ જાતે જ બનાવી છે. Hemaxi Buch -
ચોકો બનાના કેક (Choco Banana Cake recipe in Gujarati)
#GA4#Week2#Bananaકેક નાના-મોટા સૌને ભાવતી, મનપસંદ વાનગી છે. મેં આ કેક ને બનાના નો ઉપયોગ કરીને બનાવી છે. ચાલો જાણી લઈએ તેની રેસિપી. Nita Mavani -
-
-
-
મેથી-ઝુકીની થેપલા(Methi-zucchini thepla recipe in Gujarati)
દરેક નાં પ્રિય થેપલાં જેમાં મેથી ની સાથે ઝુકીની ખમણી ને ઉમેરી છે.સ્વાદ ની સાથે એટલાં જ હેલ્ધી બને છે. Bina Mithani -
મેથી થેપલા (Methi Thepla Recipe in Gujarati)
#GA4#Week20#Methiથેપલા આપણે ગુજરાતીઓની એક આગવી ઓળખ છે જે સવારના નાસ્તામાં તેમજ રાત્રીના ભોજનમાં આપણે લોકો વધુ પસંદ કરીએ છીએ. થોડા સમયમાં બની જતા નાસ્તો છે. થેપલા ઘણી પ્રકારના બનાવવામાં આવતા હોય છે. થેપલા પિકનિકમાં તેમજ ટ્રાવેલિંગમાં પણ આપણે સાથે લઈને જઈ શકીએ છીએ. થેપલા ખૂબ જ આરોગ્યપ્રદ નાસ્તો છે.આ મસાલા થેપલા બે થી ત્રણ દિવસ સુધી સારા રહે છે. તેને તમે ચા, કોફી ,દૂધ, દહીં અથાણા વગેરે જેવી તમને પસંદ પડતી વસ્તુ સાથે પીરસી શકો છો. Divya Dobariya -
મેથી ના થેપલા (Methi Thepla recipe in Gujarati)
#GA4 #Week19મેથીની ભાજીથેપલા એ પ્રખ્યાત એવી ગુજરાતી વાનગી છે. થેપલાે જલ્દીથી બગડતા નથી એટલે બહારગામ જતી વખતે ખાસ લઈ જવાતા હોય છે. Chhatbarshweta -
બનાના પાલક મેથી ફિટસૅ (Banana Palak Methi Fritters Recipe In Gujarati)
#GA4#Week2આ રેસિપી લગ્ન પ્રસંગે , પાર્ટી, કીટી પાર્ટી માં સ્ટાર્ટર તરીકે ઉપયોગ થાય છે.સવારે બ્રેકફાસ્ટ માટે પણ બનાવી શકાય છે. Rashmi Adhvaryu -
બનાના પેનકેક (Banana Pancakes Recipe In Gujarati)
#GA4#Week2#bananapancakeswithotsખૂબજ હેલથી..ફટાફટ બની જતી..કેળાં ની સિઝન અનુરૂપ... Dr Chhaya Takvani -
મલ્ટીગ્રેઈન લસણિયા થેપલાં(multigrain lasniya thepla-rcp Gujarati
થેપલાં એ એક એવી વાનગી છે જે સવારે નાસ્તા માં, સાંજે હળવાં જમણ માં, પ્રવાસ દરમિયાન કે પછી લંચબોક્સ માં, કયારેય પણ ખાઈ શકાય. અને તેમાં વિવિધતા પણ જોવા મળે છે, આજે મે અલગ અલગ ચાર લોટ ના મિશ્રણ થી લસણિયા થેપલાં બનાવ્યા જે ખુબ જ સ્વાદિષ્ટ બને છે, બાજરી સાથે મેથી અને લસણ નો સ્વાદ એકદમ સરસ લાગે છે.#સુપરશેફ2 Jigna Vaghela -
મેથી ના થેપલાં (Methi Thepla Recipe in Gujarati)
સવાર નો નાસ્તો હોય કે રાત નું જમવાનું, ઘરે મહેમાન આવવાના હોય કે બહારગામ સાથે લઈ જવાનાં હોય થેપલા ગુજરાતીઓ ની ઓળખાણ છે. તેમાં પણ શિયાળાની ઋતુમાં તાજી લીલીછમ મેથી ના થેપલા ની તો વાત જ અલગ છે.#GA4#Week20#thepla khyati rughani -
મલ્ટીગ્રેઇન મેથી થેપલા (Multigrain Methi Thepla Recipe in Gujarati)
#GA4#Week19#Methiશિયાળામાં મેથીની ભાજી ખુબ જ સારી આવે છે. તેનો ઉપયોગ કરીને આજે થેપલા બનાવ્યા છે. આ થેપલા મારી દીકરીને દહીં સાથે ખૂબ જ ભાવે છે. Falguni Nagadiya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13729188
ટિપ્પણીઓ (5)