અડદ ના પાપડ (single mari) (Adad Papad Recipe In Gujarati)

Dip's Kitchen
Dip's Kitchen @cook_17435987
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
15 થી 18 નંગ
  1. 250 ગ્રામજીણો અડદ નો લોટ
  2. 1/2ચમચી અધકચરા વાટેલા મરી
  3. ૧ નાની ચમચીપાપડખાર
  4. મીઠું સ્વાદાનુસાર
  5. 2 ચમચીતેલ
  6. સ્લરી માટે
  7. 1 ચમચીઅડદ ના લોટ
  8. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌપ્રથમ અડદના લોટમાં અધકચરા વાટેલા મરી, મીઠું, પાપડખાર, તેલ સારી રીતે મિક્સ કરી લો. હવે નવશેકું પાણી રેડી કઠણ લોટ બાંધી લો.અને દસ મિનિટ ઢાંકીને રહેવા દો.

  2. 2

    હવે લોટને દસ્તા ની મદદથી પાંચ મિનિટ ખાંડી લો

  3. 3

    હવે ફોટા માં બતાવ્યા પ્રમાણે તૈયાર કરી લો અને લુવા પાડી લો.

  4. 4

    હવે સુધરી બનાવવા માટે એક ચમચી લોટ અને બે ચમચી તેલ એડ કરી લો અને તૈયાર થઇ ગયા બાદ લુવા ને તેનાથી રગદોળી લો

  5. 5

    હવે એકદમ પાતળા પાપડ વણી લો. પાપડ બને એટલા પાત્રા બનાવવાના છે કારણકે સુકાઈ ગયા પછી તે થોડા જાડા થઈ જાય છે

  6. 6

    પછી તેને તડકામાં સુકવી લો. તો સુકાઈ ગયા બાદ પાપડ તૈયાર..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dip's Kitchen
Dip's Kitchen @cook_17435987
પર

ટિપ્પણીઓ (5)

RITA
RITA @RITA2
પાપડ ખાર નુ માપ આપો.કેટલો પાપડખાર લેવો.?

Similar Recipes