ગુજરાતી દાળ (Gujarati dal recipe in Gujarati)

Varsha Karia I M Crazy About Cooking
Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11

#GA4
#week4
#ગુજરાતી દાળ
ગુજરાતી વાનગી માં દાળ ભાત એ બધાની પ્રિય અને રોજ બનતી રેસિપી છે, ખુબ જ , પૌષ્ટિક અને સરળ આ ડીશ જલ્દી થી બની જાય છે.

ગુજરાતી દાળ (Gujarati dal recipe in Gujarati)

#GA4
#week4
#ગુજરાતી દાળ
ગુજરાતી વાનગી માં દાળ ભાત એ બધાની પ્રિય અને રોજ બનતી રેસિપી છે, ખુબ જ , પૌષ્ટિક અને સરળ આ ડીશ જલ્દી થી બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3વ્યક્તિ
  1. 1 નાની વાટકીતુવેર દાળ
  2. 2 ચમચીતેલ
  3. 2 ચમચીઘી દેશી
  4. 1 ચમચીરાઈ જીરૂ
  5. ચપટીહિંગ
  6. 7-8દાણા મેથી
  7. 2તજ પત્તા
  8. 2લવીંગ
  9. 1બાદિયા ફૂલ
  10. 2-3 ચમચીલીંબુ નો રસ
  11. 3 ચમચીખાંડ અથવા ગોળ
  12. થોડાસીંગ દાણાં
  13. 1 ચમચીટોપરા નું ખમણ
  14. 1 ચમચીધાણા જીરૂ
  15. 1/2 ચમચીહળદર
  16. 2 ચમચીલાલ મરચુ પાઉડર
  17. 1/2 ચમચીગરમ મસાલો
  18. લીમડો
  19. કોથમીર
  20. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    દાળ ને એક કલાક પલાળી લો,પછી કૂકર માં 3-4સિટી વગાડી બાફી લો.

  2. 2

    બાફેલી દાળ માં મરચુ, હળદર, ધાણા જીરૂ, મીઠું અને ગળપણ નાખી બ્લેન્ડર થી જેરી લેવી અને ઉકાળી લેવી.

  3. 3

    એક વાસણ માં ઘી તેલ મૂકી મેથી દાણા, રાઈ જીરૂ, હિંગ, તજ પત્તા, લવીંગ બાદિયા ફૂલ, લીમડો બધું નાખી વઘાર કરી દાળ એડ કાંતિ મિક્સ કરી લો.

  4. 4

    થોડી વાર ઉકાળી ભાટ સાથે ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Varsha Karia I M Crazy About Cooking
પર

Similar Recipes