ટોમેટો પાસ્તા(Tomato pasta Recipe in Gujarati)

Krupa Ashwin lakhani
Krupa Ashwin lakhani @cook_24284845

ટોમેટો પાસ્તા(Tomato pasta Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3વ્યક્તિ
  1. 200 ગ્રામમેક્રોની પાસ્તા
  2. 4 નંગટામેટા
  3. 3 નંગસુકા મરચા
  4. 1 ટુકડોઆદું
  5. 2 ચમચીલાલ મરચું પાઉડર
  6. 1 ચમચીધાણાજીરું પાઉડર
  7. 1/2 ચમચીહળદર
  8. જરૂર મુજબ મીઠું
  9. 1પેકેટ મેગી મસાલો
  10. 1 ચમચીપાસ્તા મસાલો
  11. 2ચમચા તેલ
  12. 1ચમચો કોથમરી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પાસ્તાને બોઈલ કરી લેવાના બોઇલ કરવામાં જરૂર મુજબ મીઠુ ઉમેરવાનું બોઈલ કરી અને ચારણીમાં નાખી દેવાના તેની ઉપર ઠંડુ પાણી રેડવાનું

  2. 2

    પાંચ મિનિટ માટે મરચાને પાણીમાં પલાળી રાખવાં પછી ટામેટાના કટકા કરી મિક્સરમાં મરચા સાથે પીસી લેવાના

  3. 3

    હવે લોયા માં તેલ ગરમ મૂકી તેલ ગરમ થાય એટલે તેની અંદર ટામેટાની પેસ્ટ ઉમેરવાની

  4. 4

    પછી બધા મસાલા ઉમેરી પાંચથી સાત મિનિટ માટે ચઢવા દેવા નું

  5. 5

    પછી તેની અંદર બોઈલ કરેલા પાસ્તા ઉમેરી દેવાના અને દસ મિનિટ મીડીયમ આંચ પર ચડવા દેવાના પછી કોથમરી નાખવાની

  6. 6

    તો રેડી છે ટોમેટો પાસ્તા ગરમાગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krupa Ashwin lakhani
Krupa Ashwin lakhani @cook_24284845
પર

Similar Recipes