બટાકા ભાજી (Potato Bhaji Recipe In Gujarati)

Ami Desai @cook_26319412
આ વાનગી વલસાડ માં વધારે લોક પ્રિય છે જો તમે વલસાડ ગયા હોવ ત્યારે સ્ટેશન પર આ ભાજી મળે છે જેને પાઉં સાથે સર્વ કરવા માં આવે છે એને સવારે નાસ્તા માં કે ડિનર માં બનાવી શકાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને ધોઈ ને બાફી ને મેશ કરી લો. હવે એક કડાઈમાં તેલ મૂકી એમાં સૂકું લાલ મરચું અને લીમડો નાખી વઘાર કરી લો હવે એમાં ટામેટા ઉમેરી ને થવા દો
- 2
ટામેટા ચડી જાય પછી એમાં લીલુ લસણ અને ઘણા ઉમેરી ૧ મિનિટ થવા દેવ હવે એમાં બધા મસાલા ઉમેરી થોડું પાણી ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેવ
- 3
તેલ છૂટું પડ્યા પછી એમાં બટાકા મેશ કરી ને ઉમેરી સરખું મિક્ષ કરી લો હવે એને તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દો એટલે વલસાડ ની ફેમસ ભાજી તૈયાર છે એને પાઉં and કાંદા સાથે સર્વ કરો
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
બટાકા ભાજી(Potato Bhaji Recipe in Gujarati)
જો તમે વલસાડ ગયા હોવ તો ત્યાંની આ બહુ ફેમસ આઇટમ છે.લોકો એને સવારે નાસ્તા અથવા બપોરે જમવામાં ખાય છે. જેને લાદી પાવ સાથે ખાવામાં આવે છે. બનાવવા માં પણ એકદમ સરળ છે જે ફટાફટ બની જાય છે.#આલુ#પોસ્ટ૧ Shreya Desai -
પાઉં ભાજી(Pav bhaji recipe in gujarati)
આજે રવિવાર છે.બધાને ભાવતી અને શિયાળામાં મજા આવે તેવી પાઉં ભાજી Shah Pratiksha -
મેથીની ભાજી (Methi bhaji Recipe in Gujarati)
#MW4#મેથી ની ભાજીઆ એક કોરું શાક છે જેને દાળ ભાત સાથે સર્વ કરવા મા આવે છે Krishna Joshi -
ભાજી(Bhaji recipe in Gujarati)
#GA4#WEEK15શિયાળા માં ખવાતી લિલી ભાજી માં તાંદલજા ની ભાજી વધારે જોવા મળે છે Dilasha Hitesh Gohel -
પાઉં બટાકા (Pav Bataka Recipe In Gujarati)
#આ નવસારી નું સ્ટ્રીટ ફૂડ છે.જે ગ્રીન ચટણી અને મસાલા પાઉં સાથે સર્વ કરવા માં આવે છે. Arpita Shah -
મેથી ની ભાજી નું શાક (methi bhaji sabji Recipe in Gujarati)
#MW4#cookpadindia#cookpad_guj લીલા શાકભાજી ખાવાની સલાહ તમને અત્યાર સુધીમાં અનેક લોકોએ આપી હશે. તેમાં પણ લીલી ભાજી ખાવાથી થતા લાભ તો તમને અનેક લોકોએ ગણાવ્યા હશે. ડોક્ટર પણ લીલી ભાજી ખાવાની સલાહ આપતા હોય છે. તેમાં પણ શિયાળાના દિવસોમાં લીલી ભાજી જરૂર ખાવી જોઈએ. તેમાં પણ સ્વાસ્થ્ય માટે સૌથી વધારે ગુણકારી હોય છે મેથીની ભાજી. મેથીની ભાજી ખાવાથી અનેક બીમારી દૂર થાય છે. શિયાળામાં મેથીની ભાજી ભરપૂર પ્રમાણમાં મળે છે. તેનો ઉપયોગ કરી તમે શબ્જી, સૂપ, થેપલા, ખાખરા બનાવી શકો છો. કોઈપણ રીતે આ ભાજીને ખાવી જોઈએ. આ ભાજી ખાવાથી ઘણા બધા લાભ થાય છે...મેથીની ભાજીમાં ડુંગળી ઉમેરીને ખાવાથી હાઈ બીપીની તકલીફ દૂર થાય છે... Twinkal Kalpesh Kabrawala -
રીંગણ બટાકાંનું વરા વાળુ શાક (Brinjal potato sabji Recipe In Gujarati)
#વેસ્ટ#વિસરાતી વાનગી#ગુજરાત#india2020#cookpadindia આ શાક લગ્ન પ્રસંગ માં અચૂક થી હોય જ છે. રસોઈયા નું વરા વાળુ શાક એટલે ખાવાની મજા જ પડી જાય.લગ્ન પ્રસંગ માં પેહલા પગંત માં જમણવારી થતી હતી અને હવે બુફે ડિનર ની ફેશન આવી ગય છે સાથે સાથે જમણ ના મેનુ પણ બદલાવ આવી ગયા પેહલા ની બધી વાનગી હવે અમુક જગ્યા એજ હોય છે બાકી એની જગ્યા હવે ચાઈનીઝ, ફાસ્ટ ફૂડ એ લઈ લીધી છે. તોહ મે આજે રીંગણ બટાકાં નું વરા વાળુ શાક બનાવ્યું.ખરેખર પેહલા ની લગ્ન ની જમણવારી ની યાદ આવી ગઈ. તમે પણ ટ્રાઈ કરજો. Mitu Makwana (Falguni) -
પાઉં ભાજી
#જોડીમહારાષ્ટ્ર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ એટલે પાઉં ભાજી. પાઉં ભાજી અથવા ભાજી પાઉં એ એક મહારાષ્ટ્રીયન વાનગી છે. પાઉં ભાજી મા ભાજી એ વિવિઘ શાક નું મિશ્રણ છે જેને પાઉં સાથે પીરસવા માં આવે છે. સામાન્ય રીતે ભાજી માં બટેટા, રીંગણા, ફૂલેવર વટાણા જેવા શાક નો ઉપયોગ કરવા માં આવે છે પરંતુ આ ભાજી માં મે બટેટા, રીંગણા, વટાણા, ફૂલેવર ઉપરાંત ગુવાર, ભીંડો, ચોળી જેવા વિવિધ લીલોતરી શાક નો ઉપયોગ કર્યો છે. Anjali Kataria Paradva -
ભાજી પાઉં/પાઉં ભાજી (pau bhaji recipe in Gujarati)
ભાજી પાઉં એ નાના થી લઈને મોટા સુધી બધા ને ભાવતી હોય છે અને લગભગ બધા ના ઘરે મળી રહે એવા ingredients થી બની જાય છે. ઘરે કોઈ ગેસ્ટ આવવાનું હોય કે weekend હોય, પાર્ટી હોય કે ફેમિલી get together હોય, ભાજી પાઉં ઈઝી અને ક્વિક ઓપ્શન છે. એટલું બધું લોકપ્રિય છે કે હમેશાં trending હોય છે.#trending #ટ્રેન્ડિંગ Nidhi Desai -
પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
આજે આપણે વેજીટેબલ ને બાફીયા વગર પાવ ભાજી બનાવશું જે ટેસ્ટ માં પણ સારી અને જલ્દી બની જાય છે ફક્ત ૧૫ મીનીટ માં બની જાય છે Jigna Patel -
પાવ ભાજી પૌવા
#goldenapron23rd week recipeપૌવા લગભગ દરેક ને ત્યાં બનતા જ હોય છે. એક જ સ્ટાઇલ નાં પૌવા ખાઈ ને કંટાળી ગયા હોવ તો આ રીત થી ટ્રાય કરજો. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Disha Prashant Chavda -
મેથી ની ભાજી ના થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)
મેથી ની ભાજી ના થેપલા (તવી પર ના રોટલા)#GA4 #Week20 hiral Shah -
બટાકા ની સૂકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
બટાકા ની ગણી વાનગી બને છે. બારે માસ મળતાં બટાકા બધાને ભાવતા જ હોય છે. બટાકા ની સૂકી ભાજી સરળતા થી બને છે. સાથે જ સ્વાદિષ્ટ પણ લાગે છે. Rashmi Pomal -
ખડા પાઉં ભાજી(Khada Bhaji Recipe in Gujarati)
#SSRપાવ ભાજી મહારાષ્ટ્ર ની રેસીપી છે અને મુંબઈ નું સ્ટ્રીટ ફુડ છે. હવે તો પાવ ભાજી કે ભાજી પાવ બધા ની ફેવરિટ થઈ ગઈ છે.પાવ ભાજી અને ખડા પાઉં ભાજી નો basic difference એ છે કે ખડા પાઉં ભાજી નો શબ્દ ખડા - નો અર્થ આખું એવું થાય છે. એટલે ખડા પાઉં ભાજી માં શાક મોટા ટુકડા માં નાંખી મેશ કરાય છે પરંતુ સાવ મેશ કરી રગડો બનાવવાનો નથી. ટેસ્ટ સરખો જ હોય છે.. તો ચાલો બનાવીએ ખડા પાઉં ભાજી. Dr. Pushpa Dixit -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
પાઉં ભાજી ની લારી પર આ પુલાવ મળે છે જે એકદમ સ્પાઈસી હોય છે. રવિવારે ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે અને વન પોટ મીલ છે .#RC3#Week3 Bina Samir Telivala -
સાંઈ ભાજી (sai bhaji recipe in gujarati)
સાંઈ ભાજી એક પ્રકાર ની સિંધી દાળ છે. જે પાલક અને બીજી ભાજી તથા વેજીટેબલ્સ નો યુઝ કરીને બનાવાય છે. આ મુખ્યત્વે ચણા ની દાળ નો ઉપયોગ કરીને બનાવાય છે. ખાવા માં બહુ જ સરસ, બનાવામાં બહુ જ સરળ અને ઝડપી તથા સ્વાસ્થય માટે બહુ જ સારી છે. સિંધી લોકો ના ઘર માં અવાર નવાર આ બનાવા માં આવે છે. કહી શકાય કે આ દાળ સિંધી લોકો નું staple food છે. #superchef4 #સુપરશેફ4 Nidhi Desai -
-
ભાજી પાઉં (Bhaji Pav Recipe In Gujarati)
મુંબઈ ની જાન, ગલી - ગલી માં મળતું રોડસાઈડ જંક ફુડ,નાના-મોટા બધા ને ભાવતું ભોજન. મેં અહિયા એને થોડું હેલ્થી બનાવાની ટ્રાય કરી છે.#RC3#Week3રેડ હોટ ભાજી - પાઉં Bina Samir Telivala -
-
મૈસુર ભાજી (Mysore Bhaji recipe in Gujarati)
મૈસુર મસાલા ઢોંસા દરેક નાં મનપસંદ હોય છે. મૈસુર ભાજી ઢોસા પર પાથરીને અને સાઈડમાં અલગ લઈને પણ ખાઈ શકાય છે. આ સબ્જી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
સુવા ની ભાજી નું શાક(Suva bhaji Shak Recipe in Gujarati)
#MW4#suva#સુવાભાજી#સુવા#dillleaves#cookpadindia#cookpadgujaratiસુવા ની ભાજી ને અંગ્રેજી માં દિલ લીવ્સ કહેવામાં આવે છે. તે એન્ટી-ઓક્સિડેન્ટઝ, વિટામિન સી, મેગ્નેશિયમ અને વિટામિન એ નો ઉત્તમ સ્રોત છે. હ્રદયરોગ, અને કેન્સર સામે રક્ષણ સહિત આરોગ્ય માટે આ ભાજી ના અન્ય ઘણા ફાયદાઓ છે. 100 ગ્રામ તાજી સુવા ની ભાજી માંથી 43 કેલરી પ્રદાન કરે છે. તેનો ઉપયોગ ઔષધો બનાવવા માં વપરાશ થાય છે. સુવા ની ભાજી શરીર માટે ખૂબ ગુણકારી છે.સુવા ની ભાજી અને જુવાર ના રોટલા એક ઉત્તમ કોમ્બિનેશન છે. ભાજી ઉપર લીંબુ નીચવી ને ખાવા થી ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. સુવા ની ભાજી મારી મનપસંદ ભાજીઓ માં ની એક છે. Vaibhavi Boghawala -
પાઉં ભાજી (Pau Bhaji Recipe In Gujarati)
પાઉં ભાજી એવી ડિશ છે કે નાના મોટા બધા ની પ્રિય છે. એવેરગ્રીન રેસિપી છે. Sweetu Gudhka -
પાતળ ભાજી (Patal Bhaji Recipe in Gujarati)
#TT2#cookpadgujarati#મહારાષ્ટ્ર_સ્પેશિયલ_વાનગી પાતળ ભાજી મહારાષ્ટ્રની એક ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. આ વાનગી જેટલી સ્વાદિષ્ટ બને છે તેટલી જ પૌષ્ટિક પણ છે. આ વાનગી અળવીના પાન, પાલકના પાન કે બીજી કોઇપણ ભાજીનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય છે. આ વાનગીમાં ચણાની દાળ કે મગની દાળનો ઉપયોગ કરવામાં આવે છે. મેં આજે પાલકની ભાજી અને ચણાની દાળનો ઉપયોગ કરીને પાતળભાજી બનાવી છે. પાલકની ભાજી અને ચણાની દાળના પોષક તત્વો આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તેથી આ એક હેલ્ધી વાનગી પણ છે. Daxa Parmar -
ખડા પાંઉભાજી(Khada Bhaji Recipe in Gujarati)
#SSRઆ પાઉં ભાજી મેશ કરવાની નથી.પરોઠા સાથે સર્વ કરી શકાય.... kruti buch -
પાવ ભાજી (Pav bhaji recipe in gujarati)
પાવ ભાજી એ નાનાં મોટાં સૌને ભાવતી પ્રિય વાનગી છે.. 😊 Hetal Gandhi -
મેથી બટાકા ની ભાજી
શિયાળા માં મેથી ની ભાજી ખુબ સારા પ્રમાણ માં મળે છે .મેથી નિયમિત રૂપે ખાવા થી શરીર ને શક્તિ પ્રાપ્ત થાય છે અને શારીરિક નબળાઈ ને દૂર થવા માં ખુબ મદદ મળે છે .#MW4મેથી ની ભાજી Rekha Ramchandani -
મેથી ની ભાજી (Methi Bhaji Recipe In Gujarati)
#MW4શિયાળા માં મેથીની ભાજી નું શાક આરોગ્ય ની દ્ષ્ટિ એ ખાવુ ઉત્તમ છે.મેથી ની ભાજી ખાવા થી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. પાચનક્રિયા અને હાડકા મજબૂત થાય છે. Jigna Shukla -
લાલ ભાજી (Lal Bahji Recipe In Gujarati)
#MVF લાલ ભાજી મધ્ય પ્રદેશ માં ખૂબ મળે છે બિહારી લોકો વધારે ખાય છે. મધ્યપ્રદેશ ના સિંગરોલી ગ્રામ માં બધાં લાલ ભાજી ખૂબ ખાય છે ઘણા લોકો લાલ ભાજી માં બટાકા નાખી ને પણ બનાવે છે ચોમાસામાં અહીં બથુઆ ની ભાજી પણ મળે છે Bhavna C. Desai -
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5#Southઈડલી સંભાર એ સાઉથ ઇન્ડિયન recipe છે. સાઉથ માં એને સવારે નાસ્તા માં સર્વ થાય છે. અને સંભાર ને મેંદુવડા,ઢોસા, ઉત્ત્પમ સાથે પણ સર્વ થાય છે... જોઈ લો સંભાર ની recipe. Daxita Shah -
ઝટપટ પાઉંભાજી
પાઉં ભાજી એ સૌથી વધારે પ્રિય એવું સ્ટ્રિટ ફુડ છે, અને મારા ઘર માં પણ આ ભાજી બધાને ખૂબ જ ભાવે છે Minaxi Solanki
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13986376
ટિપ્પણીઓ