આંબળા નો મુખવાસ(amla mukhwas recipe in Gujarati)

Dhara Vaghela
Dhara Vaghela @dhara93
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મીનીટ
  1. 1 કિલોઆંબળા
  2. 5 ચમચીમીઠુ
  3. 3 ચમચીહળદર
  4. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

35 મીનીટ
  1. 1

    સૌ પહેલા આંબળા લઈ તેદે ઘોઈ લેવા.

  2. 2

    પછી આંબળા ના કટકા કરી લેવા.

  3. 3

    પછી ઊક મોટા તપેલામા આંબળા ના કટકા,મીઠુ, હળદર નાખી જરૂર મુજબ પાણી ઉમેરી 2 દિવસ પલળવા દેવા.

  4. 4

    2 દિવસ પછી આંબળા માથી પાણી નીતારી કોરા કરી લેવા.

  5. 5

    પછી એક ટે્ મા કાઢી 3 થી 4 દિવસ સુકવવા દેવા.

  6. 6

    તૈયાર છે આંબળા મુખવાસ તેને આખુ વરસ સાચવી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Vaghela
Dhara Vaghela @dhara93
પર

Similar Recipes