બટાકા ના ભજીયા(Potato bhajiya Recipe in Gujarati)

Hema Paresh Mehta ( Hemangini )
Hema Paresh Mehta ( Hemangini ) @cook_26265411
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો માટે
  1. 500 ગ્રામબટાકા
  2. 500 ગ્રામચણા નો લોટ
  3. 1 (૧/૨ ચમચી)લાલ મરચું
  4. 1 ચમચીમીઠું
  5. 1/2 ચમચીધાણાજીરું
  6. 1/4 ચમચીગરમ મસાલો
  7. 1/4હળધર
  8. 1/4ચીલીફલિકસ
  9. 100 ગ્રામધાણા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પહેલા બટાકા ના પિત્તા પાડી ને તેને પાણી માં પલાડી ને સુકવી દો.

  2. 2

    ચણા નો લોટ લઇ તેમાં બધો મસાલો નાખો.

  3. 3

    ધાણા પણ ઉમેરી પાણી નાખી ને હલાવી દો.

  4. 4

    હવે આમાં બટાકા ના પિતા નાખી ગરમ તેલ માં તળી લો. સરસ સ્વાદિષ્ટ ગરમા ગરમ ભજીયા તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hema Paresh Mehta ( Hemangini )
પર

ટિપ્પણીઓ

Similar Recipes