ઉકાળો (Ukalo Recipe In Gujarati)

Jigisha Patel
Jigisha Patel @cook_25996559

#GA4
#Week 15
શિયાળા ની ઠંડી મા ગરમ ગરમ ઉકાળો હેલ્થ માટે ખુબ જ ઉપયોગી છે. ઉકાળો પીવો અને હેલ્થી રહો.

ઉકાળો (Ukalo Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4
#Week 15
શિયાળા ની ઠંડી મા ગરમ ગરમ ઉકાળો હેલ્થ માટે ખુબ જ ઉપયોગી છે. ઉકાળો પીવો અને હેલ્થી રહો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનીટ
1 લોકો
  1. 1 કપપાણી
  2. 5-6નંઞ ફુદીના પાન
  3. 5-6 નંગતુલસી પાન
  4. 2 ચમચીસૂંઠ પાઉડર
  5. 1 ચમચીગંઠોડા પાઉડર
  6. 2 ચમચીગોળ
  7. 1/2ચમચી અજમો

રાંધવાની સૂચનાઓ

10 મિનીટ
  1. 1

    તુલસી અને ફુદીના ના પાન ને ધોઈ લેવા. તપેલી મા પાણી ગરમ મુકો

  2. 2

    ફુદીનો અને તુલસી ના પાન, અજમો ઉમેરો.

  3. 3

    સૂંઠ, ગંઠોઙા નો પાઉડર,ગોળ ઉમેરી હલાવી ઉકળવા દો.

  4. 4

    અડધુ થાય ત્યાં સુધી ઉકળવા દો.

  5. 5

    તૈયાર છે પાકા માટે ગરમાગરમ ઉકાળો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigisha Patel
Jigisha Patel @cook_25996559
પર

Similar Recipes