પેરી પેરી પાસ્તા સલાડ (Peri Peri Pasta Salad Recipe in Gujarati)

Shreya Desai
Shreya Desai @shreyadesai
Vadodara

પાસ્તા નાના થી લઈ ને મોટા સૌ કોઈને ભાવતા હોય છે. આજે મે એમાંથી પેરી પેરી પાસ્તા સલાડ બનાવ્યું છે.
#GA4
#Week16
#PeriPeri

પેરી પેરી પાસ્તા સલાડ (Peri Peri Pasta Salad Recipe in Gujarati)

પાસ્તા નાના થી લઈ ને મોટા સૌ કોઈને ભાવતા હોય છે. આજે મે એમાંથી પેરી પેરી પાસ્તા સલાડ બનાવ્યું છે.
#GA4
#Week16
#PeriPeri

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ થી ૩૦ મિનિટ
૨ લોકો માટે
  1. ૧/૨ કપબોઇલ કરેલા મેક્રોની પાસ્તા
  2. ૪ ટેબલસ્પૂનમેયોનીઝ
  3. પેકેટ પેરી પેરી મસાલો(નાનું)
  4. નાનું કેપ્સીકમ (લાંબુ સમારેલું)
  5. કાંદો(લાંબો સમરલો)
  6. ૩ ટેબલસ્પૂનબાફેલા મકાઈ ના દાણા
  7. ૩ ટેબલસ્પૂનબ્રોકોલી
  8. ૪-૫જેલેપીનો સ્લાઈસ
  9. થી ૧૦ બ્લેક ઓલીવ સ્લાઈસ
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. ૧ ટીસ્પૂનમરી પાઉડર
  12. ૧ ટીસ્પૂનઓરેગાનો
  13. ૧ ટીસ્પૂનચિલી ફ્લેક્સ
  14. ૧ ટીસ્પૂનઓલીવ ઓઈલ

રાંધવાની સૂચનાઓ

૧૫ થી ૩૦ મિનિટ
  1. 1

    એક બાઉલ મા મેયોનિઝ અને હાલ્ફ પેરી પેરી મસાલો લઈ બરાબર મિક્સ કરી લો. એમાં ચિલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખી મિક્સ કરો.

  2. 2

    એક પેન મા ઓલીવ ઓઇલ લઈ એમાં બ્રોકોલી અને મીઠું નાખી બ્રોકોલી ચડવા દો. બ્રોકોલી ચડી જાય એટલે ફૂલ ફ્લેમ પર કેપ્સિકમ અને કાંદો નાખી ૨ થઈ ૩ મિનિટ માટે ચેડવી લો. હવે એમાં મકાઈ ના દાણા જેલેલીનો અને ઓલિવ નાખી બાકીનો પેરી પેરી મસાલો નાખી મિક્સ કરી લો. અહી જેને શાકભાજી કાચા ભાવતા હોય એ કાચા લઈ શકે છે

  3. 3

    હવે આ બધા શાકભાજી ને મેયોનીઝ ના મિશ્રણ માં ઉમેરી એમાં બાફેલા પાસ્તા નાખી બરાબર,મીઠું અને મરી પાઉડર નાખી મિક્સ કરી લો.

  4. 4

    તૈયાર છે પેરી પેરી પાસ્તા સલાડ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shreya Desai
Shreya Desai @shreyadesai
પર
Vadodara

Similar Recipes