મિલ્ક કેન્ડી(Milk Candy Recipe in Gujarati)

krupa sangani
krupa sangani @cook_20296978

#GA4 #Week18 આ કેન્ડી નાના મોટા બધા ને ભાવે છે ને ભાવે અને આની માટે ખાલિ ચાર વસ્તુ જ જોઇએ છે તો આ ખુબ જ જલદી બની જાય છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

1 કલાક 30 મિનીટ
4 વ્યક્તિ
  1. 1 tbspબટર અથવા માખણ
  2. 1/2 કપકંડેંસ મિલ્ક
  3. 1 કપમિલ્ક પાઉડર
  4. 1/2 કપદણેલી ખાંડ

રાંધવાની સૂચનાઓ

1 કલાક 30 મિનીટ
  1. 1

    સવ પ્રથમ એક પેન માં 1 ટેબલ ચમચી બટર નાખી તેમા કંડેંસ મિલ્ક નાખી તેને સરખુ હલાવી લેવું.

  2. 2

    ત્યાર બાદ તેમા 1 કપ મિલ્ક પાઉડર અને 1/2 કપ દણેલી ખાંડ નાખી તેને સરખુ હલાવી લેવું.

  3. 3

    ત્યાર એક વાસણ માં તેલ લગાડી તેમા મિશ્રણ ઢાળી તેને એક કલાક ઠંડું થવા દેવું. ત્યાર બાદ તેને કેન્ડી ના શેપ માં કાપી લેવું.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

krupa sangani
krupa sangani @cook_20296978
પર

Similar Recipes