રાંધવાની સૂચનાઓ
- 1
પનીર ના ટુકડા કરી.બટર માં શેકવા.પિંક થાય ત્યાં સુધી.
- 2
તેવી જ રીતે ડુંગળી અને સિમલા મિર્ચ શેકવા.
- 3
બીજી બાજુ ગ્રેવી ત્યાર કરવી.આદુ લસણ ની પેસ્ટ નાખી.ટામેટાં,ડુંગળી કુકર મા બાફી ને ક્રશ કરી.પ્યુરી નાખવી.
- 4
ત્યારબાદ.ગ્રેવી માં તેલ નીકળે પછી ફ્રાય પેન માં પનીર, ડુંગળી અને મિર્ચ ઉપર ગ્રેવી નાખવી.5 મિનિટ રહેવા દેવું.આમ ત્યાર છે પનીર હાંડી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#GA 4#Week 19# Butter masala Vaishali Prajapati -
પનીર હાંડી
#Winter Kitchen Challenge#Week -4આ સબ્જી મોટે ભાગે બાળકો ની ખુબ જ પ્રિય છે. અને તેને પરાઠા, રોટી કે નાન સાથે ખાઈ શકાય છે. Arpita Shah -
-
-
-
-
-
-
-
પનીર ભુરજી (Paneer bhurji Recipe in Gujarati)
#GA4#Week 6Paneerરેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર ભૂરજી Bhavika Suchak -
ચીઝી પનીર હાંડી (Cheesy Paneer Handi Recipe In Gujarati)
#WK4વિન્ટર કિચન ચેલેન્જ - Week 4 Juliben Dave -
-
-
-
પનીર ભુરજી(Paneer Bhurji recipe in Gujarati)
Paneer bhurji (Recipe in Gujarati) પનીર ભુરજી. પનીર ભુરજી આમ તો ડ્રાય સબ્જી ટ્રાય કરી હશે. આ સબ્જી ક્રિમી અને સ્પાઇસી બનાવી છે. ટેસ્ટમાં. એકદમ જોરદાર. બની છે.Njoy 👍 Pinal Naik -
-
-
-
-
પનીર ટિક્કા મસાલા વિથ ગ્રેવી (Paneer tikka masala with Gravy Recipe In Gujarati)
#trend2#Week 2 Pooja Shah -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Sabji Recipe In Gujarati)
#GA4#week1#Punjabi Shweta Kunal Kapadia -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
પનીર નુ શાક બધાં લોકો નુ ફેવરિટ છે. પંજાબી ગ્રેવી આ રીતે બનાવવા થી રેસ્ટોરન્ટ જેવુ શાક બને છે.#ga4#week#Punjabi Bindi Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14451854
ટિપ્પણીઓ