લીલી હળદર નું અથાણું(Lili haldar nu Pickle recipe in Gujarati)

Saroj Shah
Saroj Shah @saroj_shah4

#GA4
#Week 21
# Row turmaric
#ફેશ તાજી લીલી હલ્દર વિન્ટર મા ખુબ સરસ મળે છે . સર્દી,કફ, ખાસી ઉદરસ મા દવા તરીકે અમૃત સમાન છે .ફેશ હલ્દર ના લાભકારી ગુળો ને લીધે એના શાક,સલાદ બનાવી ને ઉપયોગ કરે છે મે લીલી હલ્દર ના ઈન્સટેન્ટ પીકલ બનાવયા છે એક અઠવાડિયા સુધી સ્ટોર થઈ શકે છે, એન્ટીસેપ્ટીક છે માટે દવા તરીકે વિશેષ ઉપયોગી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10મીનીટ
  1. 50 ગ્રામલીલી હલ્દર
  2. 2,3લીલા મરચા
  3. 2,3 ચમચીગાજર ના પીસ
  4. 2 (3 ચમચી)મૂળા ના પીસ
  5. 1નીમ્બુ ના પીસ
  6. 1 ચમચીરાઈ ના કુરીયા (ઓપ્સનલ)
  7. 1/4 ચમચીમીઠુ
  8. 1/2લીમ્બુ ના રસ

રાંધવાની સૂચનાઓ

10મીનીટ
  1. 1

    લીલી હલ્દર ને ધોઈ લેવાના જેથી માટી નિકલી જાય. લીલી હલ્દર,કાપી ને પીસ કરી લેવાના

  2. 2

    મુળા ના પીસ કાપી લેવાના, ગાજર ના પીસ કાપી લેવાના લીલા મરચા ના પીસ કાપી લેવાના

  3. 3

    એક બાઉલ મા લીલી હલ્દર,મરચા, મુળા, ગાજર, લીમ્બુ ના પીસ લીમ્બુ ના રસ, મીઠુ, રાઈ ના કુરીયા નાખી ને બધુ બરોબર મિકસ કરો અને બર્ની મા ભરી લો અને લંચ અને ડીનર મા લંઈ શકાય છે તૈયાર થઇ ગયુ સ્વાદિષ્ટ, પોષ્ટિક, ગુળકારી "લીલી હલ્દર ના પીકલ".. Root veg pickle....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Saroj Shah
Saroj Shah @saroj_shah4
પર

Similar Recipes