પાણીપુરી (Panipuri Recipe in Gujarati)

પાણીપુરી (Panipuri Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચ઼ણા ને 6-7 કલાક સુધી ગરમ પાણીમાં પલાળી રાખો. પછી ફુદીનો અને કોથમીર ને સરસ ચોખ્ખા પાણીમાં 2-3 વાર ધોઇ લો.
- 2
- 3
હવે એક મિક્ષ્ચરમાં જાર માં ફુદીનો અને કોથમીર નાખો પછી તેમાં સ઼ંચળ પાઉડર, લીંબુ, આદુ, મરચાં અને બરફ ના ટુકડા નાખી પીસી લો.
- 4
- 5
પછી તેમાં પાણી નાખીને મીઠું અને તીખા ની ભૂકી નાંખી બરાબર મિક્સ કરી લેવાનું પછી તેને ફ્રીજ માં ઠંડુ કરવા મુકી દો. ફુદીનાનું પાણી તૈયાર છે.
- 6
હવે એક કૂકર માં ચણા માં મીઠું અને ચપટી સાજી નાખી બાફવા મૂકો અને બીજા કૂકર માં બટાકા ને બાફવા મૂકો. ચણા બફાઈ જાય પછી તેને એક ચારણી મા રાખી દેવા. જેથી ચણા સરસ કોરા પડી જશે.
- 7
- 8
હવે એક બાઉલમાં બટાકા અને ચણાનો મસાલો બનાવો તેમાં લાલ મરચું પાઉડર,ચાટ મસાલો,મીઠું, લીંબુનો રસ, ડૂંગળી અને કોથમીર નાખી બરાબર મિક્સ કરી લો. તૈયાર છે મસાલો.
- 9
- 10
તો હવે પાણી પૂરી માટે ની બધી સામગ્રી તૈયાર છે. એક પ્લેટ માં પૂરી લઈ તેમાં માવો ભરી ઉપર થી સરસ ગાઁનિશીંગ કરી પાણી પૂરી ને સર્વ કરો.
- 11
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)
#GA4#Week23#Coopadgujrati#CookpadIndiaKadhai Paneer Janki K Mer -
-
-
પાણીપુરી પૂરી + માવો + પાણી (Panipuri Puri + Mavo + Pani Recipe In Gujarati)
#GA4#Week26#panipuri Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
-
-
રોટી ભાજી કોન (Roti Bhaji Cone Recipe In Gujarati)
#RC3#Rainbowchallenge#Week3#Coopadgujrati#CookpadIndiaRed@palaksfoodtech Janki K Mer -
-
-
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#PANIPURIપાણીપુરીદરેકને ભાવતું અને મનગમતું ચટપટું નાસ્તામાં પણ ચાલે અને રાત્રે ડિનરમાં પણ ચાલે Jalpa Tajapara -
-
-
-
-
-
-
-
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#GA4#Week24#Coopadgujrati#CookpadIndiaCauliflower Janki K Mer -
દાલ ૫કવાન (Dal Pakvan Recipe In Gujarati)
#WD#Coopadgujrati#CookpadIndiaHappy Women's day, 🌹🌹 Janki K Mer -
પાણીપુરી (Panipuri Recipe in Gujarati)
#GA4#week26Puzzel આમતો પાણીપુરી નાના મોટા સૌ ને ભાવેજ છેસ્ટ્રીટ ફૂડ તરીકે જાણીતું આ ફૂડ માં ચણા અને બટાકા ના મિશ્રણ અને મરચા ફુદીના અને કોથમીર વાળું પાણી મારુ તો ભાઈ ફેવરિટ છેમેં એજ પ્રકારે બનાવી છેઆશા રાખું ગમશે. Harshida Thakar
More Recipes
ટિપ્પણીઓ (25)