હેલ્ધી ટોસ્ટ (Healthy Toast Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં મગ ની દાળ ને બે થી ત્રણ કલાક પાણીમાં પલાળી રાખી ખો
- 2
પછી દાળ ને બાઉલ લો હવે તેમાં ડુંગળી લસણ ની કળી આદું મરચાં નાખીને ને ચીલા જેવુ બેટર બનાવો.
- 3
ત્યાર બાદ તેને એક બાઉલમાં કાઢી તેમાં સ્વાદ મુજબ મીઠું નાખી ને પછી તેમાં હળદર ગરમ મસાલો ધાણાજીરું નાખી
- 4
બધું બરાબર મિક્સ કરો
- 5
હવે એક લોઢી ને ગેસ પર મૂકી તેના ઉપર બટર લગાડેલા બ્રેડ મૂકી બંને બાજુ સરસ રીતે શેકી લો
- 6
- 7
બંને બાજુ શેકાય જાય એટલે તેના ઉપર મગની દાળ નું બનાવેલું બેટર લગાવી તેને સરસ થી બટર માં શેકી લો
- 8
- 9
બંને બાજુ શેકાય જાય એટલે સવ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ટોસ્ટ(Toast recipe in Gujarati)
#GA4#Recipe13#Week 13#હૈદરાબાદી ટોસ્ટઆ વાનગી હું સ્કૂલમાં ભણતી ત્યારે શીખી હતી સ્કૂલમાં જ્યારે ટીચર બધા જોડે અલગ અલગ વસ્તુ મંગાવી ને નાનુ ગેટ ટુ ગેધર જેવું રાખતા હતા ત્યારે આ વાનગી બનાવી હતી Pina Chokshi -
-
-
-
આલુ ટોસ્ટ (Alu Toast Recipe in Gujarati)
#GA4 #week23 તમારે વધારે વસ્તુઓની જરૂર નહિ પડે અને ખૂબ જ ઝડપથી અને ટેસ્ટી બનશે Vaghela Bhavisha -
-
મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich Recipe In Gujarati)
#GA4#Week26#Bread#Masala Toast Sandwich Aarti Lal -
-
-
-
-
પનીર ચિલ્લા (Paneer Chilla Recipe in Gujarati)
#EB#week12#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
ઈડલી સાંભાર (Idli Sambhar Recipe In Gujarati)
એકદમ બહાર જેવી ઇડલી ઘરે બની શકે છે મેં ઇડલી મા પૌવા એડ કર્યા છે જે એકદમ સ્મૂથ અને વાઇટ બને છે Komal Batavia -
-
-
-
-
-
-
-
-
-
ચીઝ ચીલી ગાર્લિક ટોસ્ટ(Cheese Chilli Garlic Toast Recipe in Gujarati)
#GA4#week17#cheeseઆજે મે ચીઝ ગાર્લિક ટોસ્ટ બનાવ્યા છે જે ખુબ જ સરસ બન્યા છે અને ઓછા સમય મા ખુબ જ ટેસ્ટી બનતી વેરાયટી છે,તમે પણ જરુર એકવાર ટ્રાય કરજો. Arpi Joshi Rawal -
ચીલી ચીઝ ટોસ્ટ (Chilli Cheese Toast Recipe in Gujarati)
#GA4#Week23#post2#toast#ચિલ્લી_ચીઝ_ટોસ્ટ ( Chilli Cheese Toast Recipe in Gujarati ) સવારના નાસ્તામાં ખાસકરીને લોકો બ્રેડ ટોસ્ટ ખાવાનું પસંદ કરે છે. પરંતુ આજે મેં મારા બાળકો માટે ખાસ ગાર્લિક ચીલી ચીઝ ટોસ્ટ બનાવ્યા છે. જે ખાવામાં ટેસ્ટ હોવાની સાથે બનાવવામાં પણ સહેલું છે. તો તમે પણ આ સરળ રેસિપી બનાવી સકો છો..ને તમારો મોર્નિંગ breakfast enjoy કરી શકો છો. આ ટોસ્ટ એકદમ ક્રિસ્પી ને ખાવામાં એકદમ ટેસ્ટી ને ચીઝી બન્યા હતા. Daxa Parmar -
-
-
-
More Recipes
- ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
- દાસ ના ફેમસ ટમ ટમ ખમણ (Das Na Famous Tam Tam Khaman Recipe In Gujarati)
- કાચી કેરીની ચટણી (Raw Mango Chutney Recipe In Gujarati)
- લીલી દ્રાક્ષ અને વરિયાળી ફુદીના નું જ્યુસ (Green Grapes Variyali Pudina Juice Recipe In Gujarati)
- બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14776095
ટિપ્પણીઓ (5)