રાંધવાની સૂચનાઓ
- 1
એક પ્લેટ માં ડુંગળી,ટામેટા,કેપ્સિકમ સમારી લેવુ
- 2
એક પેન મા અડધુ બટર મુકી ડુંગળી,ટામેટા, કેપ્સીકમ,લસણ,મરચા અને બધી સામગ્રી અને મસાલો ઉમેરો
- 3
તેને હલાવો ને ૫ મિનીટ ચડવા દો
- 4
ઠંડુ થાય એટલે મિક્સર માં ક્રશ કરો
- 5
હવે પેન માં બાકી નું બટર મુકી ગ્રેવી નાખી થોડી વાર હલાવો અને બરાબર મિક્સ કરી લો
- 6
તેમાં ૧ પનીર છીનો
- 7
એક પેન માં સેજ તેલ મૂકી પનીર ને સાંતળો
- 8
ગ્રેવી ઘટ્ટ થાય એટલે સર્વિંગ બાઉલ માં કાઢી પનીર ઉમેરી થોડું પનીર છીણી ડુંગળી થી દેકોરેટ્ટ કરી સર્વ કરો
પ્રતિક્રિયાઓ
Top Search in
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
-
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Sabji Recipe In Gujarati)
#GA4#week1#Punjabi Shweta Kunal Kapadia -
-
-
-
-
-
-
-
-
-
કાજુ પનીર બટર મસાલા (Kaju Paneer Butter Masala Recipe In Gujarati)
#AM3#Cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
-
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#GA4 #week6 #keyword-Paneer# Bhumi Rathod Ramani -
-
-
-
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#GA4 #Week6 #PANEER #BUTTER Madhavi Cholera -
-
-
-
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14782044
ટિપ્પણીઓ (4)