પાલક રતલામી સેવ (Palak Ratlami Sev Recipe In Gujarati)

jignasha JaiminBhai Shah
jignasha JaiminBhai Shah @cook_27651777

#GA4
#Week2
આ સેવ ટેસ્ટ માં ખૂબ સરસ હોયછે
ખાસો સેવ તો પડી જશે ટેવ

પાલક રતલામી સેવ (Palak Ratlami Sev Recipe In Gujarati)

#GA4
#Week2
આ સેવ ટેસ્ટ માં ખૂબ સરસ હોયછે
ખાસો સેવ તો પડી જશે ટેવ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. ૩૦૦ ગ્રામ પાલક ભાજી
  2. ૬૦૦ ગ્રામ બેસન
  3. મીઠુ સ્વાાનુસાર
  4. ૨૦ ગ્રામ લવિંગયા મરચા આખા
  5. ૨ મોટી ચમચીહિંગ
  6. ૧૫૦ ગ્રામ તેલ મોવણ માટે
  7. ૨ ચમચીસફેદ મારી પાઉડર
  8. ૧૫૦ ગ્રામ પાણી
  9. ૭૦૦ ગ્રામ તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ પાલક ભાજી સાફ કરી મોટા ટુકડા માં સમારી પાણી થી ચોખ્ખી કરી તાવડી માં પાણી વગર સોડા નાખી બાફી લો
    સોડા થી પાલક નો કલર એવોજ રહેશે

  2. 2

    ભાજી બફાઈ જાય પછી ઠંડી પાડવા દો પછી મિક્ષર માં ક્રશ કરી તેની પ્યુરી બનાવો ત્યાર બાદ તેલ પાણી અને મીઠું મિક્ષ કરી બ્લેન્ડર ફેરવી ફીણી લો

  3. 3

    હવે બેસન માં મરી પાઉડર હિંગ સફેદ મરચું પાઉડર અને પાલક ની પ્યુરી ઉમેરી તેમાં તેલ મીઠું અને પાણી ફિનેલું છે તે ઉમેરી લોટ બાંધો અને થોડી વાર મસળતા રો જે થી સેવ પોચી થશે

  4. 4

    Have તાવડી માં ફુલ ગેસ પર તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય પછી તાવડી પર ratlami સેવ નો ઝરો મૂકી તેના પર લોટ નો લુવો મૂકી ઘસી ને સેવ પડો

  5. 5

    સેવ ઘસતી વખતે ગેસ નો તાપ ખાસ ધીરો કરવો જે થી દઝવા નો ભય ના રહે
    આ રીતે થોડી થોડી કરી સેવ પાડી તૈયાર કરો
    તમારી ગ્રીન રતલામી અથવા પાલક રતલામી સેવ તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
jignasha JaiminBhai Shah
પર

Similar Recipes