રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
  1. ૧ કપતુવેર દાળ
  2. પાણી
  3. મીઠું
  4. ૧/૨ ચમચીહળદર
  5. ૩ ચમચીતેલ
  6. ૧/૪ ચમચીરાઈ
  7. ૧/૪ ચમચીસૂકી મેથી
  8. લીમડા ના પાન
  9. ૧/૪ ચમચીહિંગ
  10. ડુંગળી લાંબી સમારેલી
  11. નાના ટામેટા સમારેલા
  12. ૧/૨ કપભોપડું સમારેલું
  13. સરાગવા ની શીંગ ના ટુકડા
  14. રિંગડું સમારેલું
  15. ખજૂર આંબલી ની ચટણી
  16. ૧ ચમચીગોળ
  17. ૧ મોટી ચમચીસંભાર મસાલો
  18. ૧ ચમચીકાશ્મીરી સંભાર મસાલો
  19. કોથમીર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    દાળ કુકર મા બાફી લેવી.તેમાં થોડું ચપટી મીઠું અને હળદર એડ કરવી.૫ સિટી વગાડી લેવી.

  2. 2

    કુકર ઠંડુ થઈ એટલે જેની થી જેરી લેવી.બ્લેન્ડર નહિ ફેરવવું.

  3. 3

    શાક સમારી લેવા.

  4. 4

    એક કડાઈ માં વઘાર કરવો.તેલ તેમાં રાઈ,હિંગ,લીમડો,મેથી દાણા અને સૂકું લાલ મરચું એડ કરવું.પેહલા ડુંગળી એડ કરવી.

  5. 5

    ડુંગળી સોફ્ટ થઈ એટલે ટોમેટો એડ કરવા.ટોમેટો સોફ્ટ થઈ એટલે કાશ્મીરી લાલ મરચું અને સંભાર મસાલો એડ કરવો.

  6. 6

    પછી ખજૂર આંબલી ની ચટણી એડ કરવી.અને થોડું હલાવ્યા પછી જરૂર મુજબ પાણી એડ કરવું.લીડ ઢાંકી ને શાક ફ્રાય કરી લો. ચધવા દેવું.

  7. 7

    બાફેલી દાળ એડ કરવી.જરૂર મુજબ પાણી એડ કરવું.પાણી ઉકળે એટલે તેમાં ગોળ એડ કરવો.અને કોથમર એડ કરવી.

  8. 8

    સંભાર રેડી છે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Manani
Hetal Manani @Nishtha
પર
I love to cook.I like new and innovative dish.I put effort to look my dish in restaurants style.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes