પંપકીન નું શાક (Pumpkin Sabji Recipe In Gujarati)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પંપકીન નું શાક (Pumpkin nu shak recipe in Gujarati)
કોળું જેને કે અંગ્રેજીમાં પંપકીન કહેવામાં આવે છે એ એક આરોગ્યવર્ધક શાક નો પ્રકાર છે જેમાંથી શરીરને ઉપયોગી એવા ઘણા બધા તત્વો મળે છે. ઘણા લોકો આ શાક ને પસંદ કરતા નથી પરંતુ જો એને સરખી રીતે તૈયાર કરવામાં આવે તો ખૂબ જ સ્વાદિષ્ટ શાક બને છે. ગોળ અને આમચૂર ઉમેરવાથી ખાટું મીઠું શાક તૈયાર થાય છે જે રોટલી, દાળ અને ભાત સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#SVC#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
શક્કરીયા નું શાક(Sweet potato sabji recipe in gujarati)
#GA4#Week11#Food puzzle#Sweet potato Hiral Panchal -
કોળા ગાંઠિયા નું શાક(Pumpkin ganthiya sabji recipe in gujarati)
#GA4#Week11#PUMPKIN***કોળા સાથે લાઇવ ચણા ના લોટ ના ગાંઠિયા નુ શાક લંચમાં બન્યુ છે. Mrs Viraj Prashant Vasavada -
કાઠિયાવાડી સેવ અને લીલી ડુંગળીનું શાક(Spring onion and sev sabji recipe in gujarati)
#GA4#Week11#Green onion Ila Naik -
-
-
-
-
પંપકીન નું શાક (Pumpkin Sabji Recipe In Gujarati)
#રેગુલર સબ્જીપમ્કીન,કોહળુ,કુમ્હડા,કાશીફલ જેવા વિવિધ નામો થી ઓળખાતા ,જાણીતા ,પોષ્ટીક ગુણો થી ભરપૂર પમ્કીન સફેદ ,પીળા, કેશરી રંગ ના હોય છે.સફેદ પમ્કીન બડી ,બિજોરા,બનાવા,પુજા મા અને પેઠા (મિઠાઈ)બનાવા મા ઉપયોગ થાય છે અને પીળા પમ્કીન,સબ્જી, રાયતા, હલવા,ખીર મા ઉપયોગ થાય છે. પોટેશિયમ,મેગનીશીયમ,ફાસ્ફોરસ થી યુકત , હોય છે , પાણી ખુબ સારા પ્રમાણ મા હોય છે માટે શાક બનાવા પાણી નાખવાની જરુરત નથી પડતી.. મે રેગુલર લંચ મા શાક બનાવી છે Saroj Shah -
દાળ મખની વિથ જીરા રાઈસ (Dal Makhni With Jeera Rice Recipe in Gujarati)
#GA4#Week17#DalMakhni#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
પંપકીન નું રાઇતું (Pumpkin Raita Recipe In Gujarati)
#MBR5#cookpadIndiaઆ રાઇતું મારા ઘરના બધા જ સભ્યોને ખૂબ ભાવતું અને ખાસ કરીને મારા સ્વર્ગીય દાદીને ભાવતું રાઇતું છે Jigna buch -
ગલકા સેવ નું શાક
#RB11#week11#SRJ ગલકા નાં શાક ને વિવિધ રીતે બનાવી શકાય છે. મે અહીંયા સેવ, ટોમેટો, ઓનીયન ગ્રેવી સાથે બનાવ્યું છે. Nita Dave -
-
પંપકીન (કોળું)દાલ કરી (Pumpkin Dal Curry Recipe In Gujarati)
#DR#cookpad_guj#cookpadindiaપોષકતત્વ થી ભરપૂર એવા કોળું નો ઉપયોગ આપણે સૂપ, ગ્રેવી, હલવા વગેરે માં કરતા હોઈએ છીએ. આજે મેં તેને બધી દાળ સાથે ભેળવી ને એક સ્વાદિષ્ટ અને પ્રોટીન થી ભરપૂર એવી કરી બનાવી છે. જેને તમે શાક તરીકે, દાળ તરીકે જેમ પસંદ આવે તેમ ખાઈ શકો છો કારણકે આ કરી રોટી, પરાઠા કે ભાત બન્ને સાથે સારી લાગે છે. Deepa Rupani -
ઓટ્સ પંપકીન ડમ્પલિંગ (Oats Pumpkin Dumpling Recipe In Gujarati)
ઓટ્સ Pumpkin dumplingઆપડે સૌ ને ખબર છે કે ઓટ્સ એન્ડ કોરું કેટલું નુર્તિસિયસ nutricious હોય છેમે ઓટ્સ અને કોરું ના ઓઇલ ફરી dumplings બનાવ્યા.નો ઓઇલ રેસિપી Deepa Patel -
લીલી ડુંગળી ને ગાંઠિયા નું શાક (Spring onion and ganthiya sabji recipe in Gujarati)
#GA4#Week11 Marthak Jolly -
લીલા કાંદા સેવ ટામેટા નું શાક(Spring onion sev tomato sabji recipe in gujarati)
#GA4#Week11 Rina Raiyani -
-
લીલા કાંદાનું લોટવાળું શાક(Lili dungli nu lotvalu shak recipe in Gujarati)
#GA4#Week11 Shree Lakhani -
-
-
લીલાં ચણા નું શાક (Lila Chana Shak Recipe in Gujarati)
#WK5#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
કોળા-પાપડીનું શાક(Pumpkin-papdi sabji recipe in Gujarati)
#GA4#Week11#pumpkin#cookpadindia#cookpadgujarati કોળું એ કુદરતી મીઠાશ ધરાવતું શાક છે. તે અન્ય શાક સાથે સહેલાઇ થી ભળી જાય છે. અહી મેં પાપડી સાથે તેને ભેળવી ને શાક તૈયાર કરેલ છે. Shweta Shah -
લીલી ડુંગળી ને ગાંઠીયા નું શાક(Spring onion ganthiya sabji recipe in gujarati)
#GA4 #Week11 sonal Trivedi -
More Recipes
- કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
- ખંભાત ના પ્રખ્યાત દાબડા પકોડા (Khambhat Famous Dabda Pakoda Recipe In Gujarati)
- આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
- ચીઝી સ્ટફ ગાલીઁક બ્રેડ (Cheesy Stuffed Garlic Bread Recipe In Gujarati)
- દૂધી બીટ અને ગાજર ના પરાઠા (Dudhi Beet Gajar Paratha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15050694
ટિપ્પણીઓ (2)