રાંધવાની સૂચનાઓ
- 1
બટાકાની છાલ બરાબર કરો અને ફ્રેંચ ફ્રાઈસના આકારમાં કાપી લો. કાપેલા બટાટાને ઠંડા પાણીમાં નાંખો અને પછી એને સૂકા પાડો.
- 2
સાધારણ ગરમ તેલ માં તેને 30 સેકન્ડ તળો. અને તેને બહાર કાડો.
- 3
તેમાં મકાઈનો લોટ નાંખો અને બરાબર મિક્ષ કરી લો. કોર્નફ્લોર કોટેડ ફ્રાઈઝને 30 મિનિટ માટે સ્થિર કરો અને ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી ફરીથી થોડું ગરમ તેલમાં ફ્રાય કરો.
- 4
હવે તેને બહાર કાડી દો અને તેમાં મીઠું, કોથમીર પાઉડર, મરચું પાઉડર અને ચાટ મસાલો અને કાળા મરી નો પાઉડર નાખો અને સરખી રીતે મિક્સ કરી દો.
- 5
હવે તેને ગાર્નિશ કરવા માટે તેની ઉપર ટામેટા નો સોસ અને ચીઝ નાખો.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
પપૈયા ફ્રેન્ચ ફ્રાય (Papaya French Fries Recipe In Gujarati)
#GA4#Week23#papayaપપૈયું વિટામિન A થી ભરપૂર છે.બટાકા ની ફ્રેન્ચ ફ્રાઈસમાં કાર્બોહાઇડ્રેટ વધારે હોય છે. એટલે પૈપ્યા ના ફ્રેન્ચ ફ્રાઈસ હેલ્થ માટે સારા છે. satnamkaur khanuja -
-
-
-
-
-
ફ્રેન્ચ ફ્રાય(French Fries Recipe in Gujarati)
#GA4#WEEK9આજે જ બનાવો ફ્રેન્ચ ફ્રાય જેનાથી સમય નો બચાવ થાય છે તથા બનાવવા માં ખુબ જ સરળ છે. બધાજ બાળકો ની ફેવરીટ તેમજ તેમના લંચબોક્ષ માં ભરી શકાય અેવી રેસીપી છે.કંઈપણ ઓપ્શન ના મળતો હોય તો આ ફ્રેન્ચ ફ્રાય બાળકો ના બોક્સ માં ભરવા નો સારોઓપ્શન છે.તો ચાલો આજે જ ઘરે બનાવી એ રેસ્ટોરન્ટ સ્ટાઈલ ફ્રેન્ચ ફ્રાય.2 ઈન વન રેસીપી ઉપવાસ માં ખાઈ શકાય અેવી તથા બચ્ચા ને ડબ્બા માં નાસ્તા તરીકે બનાવી આપી શકાય એવી રેસીપી.flavourofplatter
-
-
-
-
-
-
-
-
ફ્રેન્ચ ફ્રાય (French Fry Recipe In Gujarati)
#EBWeek 6ફ્રેન્ચ ફ્રાય નાના મોટા બધા ની ઓલ ટાઈમ ફેવોરિટ 😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
-
-
ફ્રેન્ચ ફ્રાય (French Fry Recipe in Gujarati)
#EB#Week -6#Famફ્રેન્ચ ફ્રાય એ નાના મોટા સૌ ની પ્રિય રેસિપી છે...મારા બાળકો ને ખૂબ પ્રિય છે. Dhara Jani -
-
-
-
ચીઝી ફ્રેન્ચ ફ્રાઈઝ (Cheesy French Fries Recipe In Gujarati)
#EB#Week 6નાના મોટા બધા ની ફેવરિટ 😊 shital Ghaghada -
ફ્રેન્ચ ફ્રાય (French Fry Recipe In Gujarati)
આ એક એવી વસ્તુ છે ને કે નાના થીલઈને મોટા સુધી બધાને ભાવે.ચાલો,હું પણ બનાવવાનું શરૂ કરું.#EB#week6 Sangita Vyas -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15141194
ટિપ્પણીઓ (4)