આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)

Vaibhavi Solanki
Vaibhavi Solanki @vaibhavikd

#EB

આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30min
1 સર્વિંગ
  1. 150 ગ્રામબાફેલા બટાકા
  2. 50 ગ્રામબેસન
  3. મીઠુ સ્વાદ અનુસાર
  4. 1 tspમરી પાઉડર
  5. ચપટીહિંગ ઓપ્શનલ છે
  6. 1 tspલાલ મરચું
  7. 1મોટી ચમચી તેલ
  8. તાળાવા માટે તેલ
  9. સંચો સેવ પાડવા માટે

રાંધવાની સૂચનાઓ

30min
  1. 1

    બધી સામગ્રી ને ભેગી કરી લૂઝ લોટ બાંધો

  2. 2

    પછી સંચા ને તેલ થી ગ્રીસ કરીને તેમાં બનાવેલ લોટ ભરો

  3. 3

    તેલ ને ગરમ થવા દો પછી સંચા થી તેમાં સેવ પાડો

  4. 4

    તેને પલટો અને બીજી બાજુ પણ થવા દો. તેલ મધ્યમ આંચ પર જ રાખો.

  5. 5

    ફીણ ઓછું લાગે એટલે સેવ કાઢી લો.

  6. 6

    સંચા માં જે મોટી નાની સેવ જોઈએ એ ઝાળી મૂકજો... મેં થોડી મોટી લીધી છે.

  7. 7

    થોડી વાર માં એ ક્રિસ્પી થઇ જશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaibhavi Solanki
Vaibhavi Solanki @vaibhavikd
પર
new passion.......
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes