પનીર ચીલા (Paneer Chila Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ ને ૭ થી ૮ કલાક પલાળી રાખો.ત્યારબાદ તેને મિક્સર જાર માં લઇ ને સાથે મરચાં, આદુ, પાણી ઉમેરી ને ફાઇન પીસી લેવું.
નોંધ: ઢોસા જેવું બેટર બને તેટલું પાણી ઉમેરી બેટર તૈયાર કરી લેવું.
- 2
પ્રથમ રીતઃ
બેટરમાં સ્વાદાનુસાર મીઠું ઉમેરો.ત્યારબાદ નોન સ્ટીક પેન પર બટર લગાવી બેટર ને પાથરી એક સાઈડ શેકાવા દેવું.અને ઉપર ની સાઇડ ડુંગળી, કેપ્સીકમ, ટામેટું, પનીર, કોથમીર સ્પ્રેડ કરી લો... ત્યારબાદ ઉપર થી ચાટ મસાલો, લાલ મરચું પાઉડર સ્પ્રીંકલ કરી લેવું અને પછી તેને પલટાવી ને બીજી સાઈડ ને પણ શેકી લેવી. - 3
તો તૈયાર છે ચટપટા પનીર ચીલા...
મેં અહીં બે રીતે બનાવ્યા છે..
- 4
બીજી રીત:
સૌ પ્રથમ નોનસ્ટિક પેન પર બટર લગાવી તેનાં પર બેટર પાથરી ચીલા ને બંને બાજુ શેકી તેના પર સોસ લગાવી લો. - 5
હવે તેનાં પર ડુંગળી, કેપ્સીકમ, ટામેટું, કોથમીર, પનીર,ચાટ મસાલો, લાલ મરચું પાઉડર ઉમેરો.. મેં અહીં ઉપરથી પણ પનીર ને છીણી લીધું છે.. હવે તેને ફ્રેન્કી ની જેમ ફોલ્ડ કરી લેવું..
- 6
તૈયાર છે ચટપટા પનીર ચીલા.. તમે કોઈ પણ રીત ને ફોલો કરી ને બનાવી શકો છો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
#EB#week12પનીર ચીલા ડિનરમાં પરફેક્ટ ડીશ છે અને હેલ્ધી અને ટેસ્ટી પણ છે Kalpana Mavani -
-
પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
#EBWeek 12એમ તો ચીલા ઘણી બધી જાતના બનતા હોય છે તેમાં પણ ખાસ ચણાની દાળના ચણાના લોટના અથવા મગની દાળના ચોખાના લોટ ના ઘણી જાતના બને છે પણ મેં આજે મિક્સ દાળ માંથી બનાવ્યા છે જે હેલ્થ ની દ્રષ્ટિએ ખૂબ જ પૌષ્ટિક છે જેમાં દરેકે દરેક દાળ નો સમાવેશ થાય છે જેમાંથી protein ભરપૂર માત્રામાં મળે છે . તેમજ ઓછા તેલ માંથી બને છે. Shital Desai -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પનીર ચીલા (Paneer Chila Recipe in Gujarati)
#EB#cookpadindia#cookpadgujratiWeek 12#paneer Chila Tulsi Shaherawala -
-
-
-
પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
#EB#week12આજે મે પનીર ચીલા બનાવ્યા,આ ચીલા ને તમે નાસ્તા મા કે જમવામા પણ લઈ શકો છો ખુબ જ ટેસ્ટી લાગે છે તમે પણ આ રીતે બનાવી જુઓ Arpi Joshi Rawal -
More Recipes
ટિપ્પણીઓ (8)