સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)

Falguni Chauhan ( The 🏡 Chef )
Falguni Chauhan ( The 🏡 Chef ) @cook_30407693
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
4 વ્યક્તિ માટે
  1. 1 કપસોજી
  2. 200 ગ્રામદૂધ ગરમ કરેલું
  3. 1/4 ટી સ્પૂનઈલાયચી પાઉડર
  4. 1 કપખાંડ
  5. 1 કપબદામ,પીસ્તા નાં ટુકડા
  6. 1 ટેબલ સ્પૂનસૂકી દ્રાક્ષ
  7. 1 કપઘી

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગેસ ચાલુ કરી એક પેન માં ઘી ઉમેરી એમાં બદામ પિસ્તા સાંતળી લો.

  2. 2

    પછી એમાં સોજી ઉમેરી સોજી ધીમી આંચ પર શેકી લો.સોજી શેકાઈ જાય પછી એમાં ગરમ કરેલું દૂધ ઉમેરી લો

  3. 3

    પછી ઢાંકી ને પાંચ મિનિટ જેવું સોજી ને દૂધ માં ચડવા દો.

  4. 4

    પછી સોજી ચડી જાય પછી એમાં ખાંડ ઉમેરી મિક્સ કરી લો.અને પછી એમાં બદામ પિસ્તા નાં ટુકડા અને દ્રાક્ષ સાથે ઈલાયચી નો પાઉડર ઉમેરી મિક્સ કરો પછી ગેસ બંધ કરી દો.તૈયાર છે સોજી નો શીરો. ડીશ માં સર્વ કરો અને ઉપરથી બદામ પિસ્તા થી ગાર્નિશ કરો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Falguni Chauhan ( The 🏡 Chef )
પર

Similar Recipes