પતરાળી નું શાક (Patarali Shak Recipe In Gujarati)

#શ્રાવણ જન્માષ્ટમી નાં બીજા દિવસે નોમ નાં દિવસે પંચ રૂપી ભાજી મળે છેઆ માબધી જાત ની ભાજી, બધી જાતના શાક, બધી જાત નાં કઠોળ આવે છે આ ભાજી વરસ મા એકજ વાર આવે છે પંચ રૂપી ભાજી
પતરાળી નું શાક (Patarali Shak Recipe In Gujarati)
#શ્રાવણ જન્માષ્ટમી નાં બીજા દિવસે નોમ નાં દિવસે પંચ રૂપી ભાજી મળે છેઆ માબધી જાત ની ભાજી, બધી જાતના શાક, બધી જાત નાં કઠોળ આવે છે આ ભાજી વરસ મા એકજ વાર આવે છે પંચ રૂપી ભાજી
રાંધવાની સૂચનાઓ
- 1
આ પંચરૂપી ભાજી છે સુવા,પાલક,ખાટો, મેથી,લુંણી, કોથમીર, તાંદળજો, વગેરે...બધી ભાજી થોડી થોડી હોય
- 2
શાક માં બટાકા, કાચા કેળા,ચીભળા, મૂળો,ટીનડોરા,ભિન્ડો, પરવળ,કન્ટોલા, શકકરિયુ, દુધી, રતાળૂ, ગુવાર,પાપડી, વાલોળ, કોબી,ફ્લાવર, રીંગણાં,સુરણ, ચોળી, કોળૂ, ટામેટું, બીટ વગેરે.... બધુ શાક નાં એકેએક ટુકડા હોય
- 3
કઠોળ મા તમામ પ્રકાર ના કઠોળ હોય છે વાલ,વટાણા,ચણા, મગ, મઠ, છોલે, ચોળી વગેરે...2,2,ચમચી કઠોળ હોય
- 4
હવે પહેલા ભાજી, કઠોળ,શાક તમામ બધુ સુધારી લેવું અને 2 થી 3 પાણી એ શાકભાજી ધોઈ નાખવા અને કુકર મા ગેસ ઉપર તેલ મુકી તેલ થાય એટલે વધાર મા હીંગ નાખવી પછી ટામેટાં વધારવા અને ટામેટાં સાંતળવા અને બધુ શાક ભાજી વધારી દેવુ અને મસાલો કરવો હળદર,મીઠું, મરચું,ધાણાજીરું, નાખી ને હલાવી ને 3 સિટી વગાડવી ભાજી માથી પાણી છૂટે છે એટલે 1/2 કપ પાણી નાખવું આ પંચરૂપી ભાજી તૈયાર અમે લસણ નથી નાખતા બહુ સ્વાદિષ્ટ લાગે છે વર્ષ માં એક જ વાર આ ભાજી આવે છે તેલ વધારે પડતું નાખવું
- 5
આ પંચ રૂપી ભાજી તૈયાર
Similar Recipes
-
પંચરૂપી ભાજી (Panchrupi Bhaji Recipe In Gujarati)
#સાતમ #વેસ્ટ #ઇન્ડિયા 2020નોમ ના પારણા સ્પેશિયલ ભાવનગર મા અમારે પારણા નોમ નાં દિવસે અમારે પંચરૂપી ભાજી મળે છે આ ભાજી 1 કે 2 દિવસ જ દેખાય છે આ દિવસે લગ ભગ બધાજ આ ભાજી બનાવે છે આમાં કેટલી જાત ની ભાજી આવતી હોય છે અમુક ભાજી તો આપણે નામ પણ નાં આવડતા હોય હવે તો આ ભાજી વિસરાય ગઇ છે Vandna bosamiya -
પતરાળી નું શાક (Patarali Shak Recipe In Gujarati)
પતરાળી જન્માષ્ટમીના બીજા દિવસે શ્રાવણ વદ નોમ ને શ્રી ભગવાન કૃષ્ણને પારણામાં ધરાવવામાં આવે છે. પતરાળી માં બત્રીસ જાતના શાકભાજી, લીલી ભાજી અને કઠોળ આવે છે. જેમાંથી શાક બનાવવામાં આવે છે. આમાં રીંગણ નાખવામાં આવતા નથી. વર્ષમાં ફક્ત શ્રાવણ વદ આઠમને દિવસે શાકમાર્કેટમાં પતરાળી મળે છે.#શ્રાવણ Hemaxi Patel -
પતરાળી (Patarali Recipe in Gujarati)
પતરાળી એક શાક છે જે આખા વરસમાં ફક્ત આઠમના દિવસે જ મળે છે જેની અંદર 32 જાતના શાક છે એની અંદર શાક લીલી ભાજી ફણગાવેલા કઠોળ બધું જ છે આ શાક ભગવાન કૃષ્ણના જન્મ વખતે તેમને ધરાવવામાં આવે છે અને બધુ શાક કાપેલ મળે છે ભગવાન નો પ્રસાદ છે એટલે પતરાળી લોકો નોમના દિવસે પારણા માં બનાવે છે . Disha Prashant Chavda -
પતરાળી (Patarali Recipe In Gujarati)
પતરાળી એ ખાસ જન્માષ્ટમી ના બીજા દિવસે એટલે કે નોમ ના દિવસે બનાવમાં આવે છે આમ તો 32જાત ના શાક અને ભાજી બધી જાત ની એમ બનાવાય છેબહુજ પૌષ્ટિક શાક છે દરેક વ્યક્તિ એ વર્ષ માં એક વાર તો ખાવું જોઇએ. Shilpa Shah -
પતરાળીનું શાક (Patarali Nu Shak In Gujarati)
પતરાળીનું શાક અમારે ત્યાં જન્માષ્ટમી ના બીજા દિવસે એટલે નોમના પારણાના દિવસે લાલજી ભગવાનના થાળમાં બનાવાય છે.આ શાક વષૅમાં એકજ દિવસ મળે છે.પતરાળી માં બધાજ શાક અને બધીજ જાતની ભાજી હોય છે.શાક બનાવવા વધારે મસાલાની પણ જરુર નથી પડતી તો પણ એકદમ ટેસ્ટી બનેછે. Priti Shah -
પતરાળી નું શાક (Patrali Nu Shak Recipe In Gujarati)
#વેસ્ટ #cookpadIndia #cookpadgujrat i#india2020ગુજરાત માં અને ખાસ અમદાવાદ માં જન્માષ્ટમી ના બીજા દિવસે નોમ ના પારણાં કરવા માટે પાત્રા બનવાં ના પાન માં 32 જાત ના શાક અને ભાજી સમારેલા તૈયાર મળે.તેને બસ વઘારીને એક ખૂબ જ સરસ સબ્જી બનવા માં આવે.અને નોમ ના પારણાં કરવા એ જ બપોરે કે સાંજે જમવા માં બનાવમાં આવે. Bansi Chotaliya Chavda -
ફણગાવેલ મેથી સેવ નું શાક (Sprout Methi Sev Shak Recipe In Gujarati)
#SJR શીતળા સાતમ, ટાઢી સાતમ નાં દિવસે રસોઈ બનાવવાની ના હોય. આગલા દિવસે બનાવેલું જ ખાવાનું હોય.આ શાક ફ્રીજ માં રાખ્યા વગર પણ બીજા દિવસે ખાઈ શકાશે. પરાઠા અથવા થેપલા સાથે આ પૌષ્ટિક શાક નો સ્વાદ માણો. Bina Mithani -
પાલક મેથી ભાજી નું શાક (Palak Methi Bhaji Shak Recipe In Gujarati)
#BRશિયાળુ શાક ભાજી ની વાનગી ખૂબ પ્રખ્યાત છે. Iron ખૂબ મળે છે. Kirtana Pathak -
મૂળા ની ભાજી નું બેસન વાળું શાક (Mooli Bhaji Besan Shak Recipe In Gujarati)
# વિન્ટર મા શાક માર્કેટ મા જાત જાત ની ભાજી મળી જાય છે , પાચક તત્વો થી ભરપૂર પ્રોટીન ફાઈબર યુકત મુળા ભાજી ના શાક બનાયા છે મૂળા ની ભાજી બેસન વાલી Saroj Shah -
પતરાળી નું શાક
#SFR#SJR#RB20#શ્રાવણ#પારણાં નોમ સ્પેશ્યલ અમારા ઘરે નોમ ના દિવસે પતરાળી નું શાક અને સોજી નો શીરો અવશ્ય બને અને લાલજી ને ભોગ માં ધરાવવામાં આવે છે.પતરાળી ના શાક માં બધા મીક્સ શાક,ભાજી ને પતરવેલ પાન માં વીંટાળી ને મળતું હોય છે જેથી તેને પતરાળી કહેવાય છે..જે એકદમ સાદા મસાલા સાથે બને છે જેથી તે બહુજ પૌષ્ટિક છે. Alpa Pandya -
પતરાળી નું શાક (Patarali Shak Recipe In Gujarati)
#SJR#cookpadgujarati#cookpadindia આ શાક જન્માષ્ટમી ના બીજા દિવસે એટલે કે પારણા નોમ ના દિવસે કાન્હા જી ને ભોગ લગાવાય છે આ શાક ગુજરાત નું પારંપરિક શાક છે અમદાવાદ મા આ પતરાળી જન્માષ્ટમી ના દિવસે માર્કેટ માખૂબ જ જોવા મળે છે આ પતરાળીમા કુલ 32 શાક હોઈ છે જેવી કે બધા શાક,બીન્સ, બધા જ પ્રકાર ની ભાજી ,પલાળેલા મગ, મઠ,ચણા અને પતરવેલી ના પાન આ શાક મા ખૂબ જ ઓછા મસાલા મા બનાવાય છે તો પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે આ શાક મા ડુંગળી કે લસણ ઉમેરાતું નથી કારણ કે આ શાક કાન્હા જી ને ભોગ ધરાવાય છે આ શાક ને રોટલી કે પરાઠા સાથે સર્વ કરાય છે hetal shah -
વૈડાનું શાક (Sprouted Pulses Sabji Recipe In Gujarati)
#MFF ચોમાસામાં ઘણી વાર લીલા શાકભાજી મળતા નથી અને ત્યારે પલાળીને ફણગાવેલ કઠોળ માર્કેટમાં મળતા હોય છે આ કઠોળ આપણે એક નાઈટ પલાળીને ઘરે પણ ફણગાવી શકીએ છીએ...જેને કાચા પણ સલાડ તરીકે વાપરી શકાય છે. Sudha Banjara Vasani -
પતરાળી (Patarali Recipe In Gujarati)
#cookpadgujaratiનોમ નો કાન્હાજી નો થાળ નો પ્રસાદ Khyati Trivedi -
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#KS3 આ શાક ખાસ કરીને ગુજરાતી જમણવાર મા બને છે. કેરી ની સીઝન મા રસ ની સાથે આ શાક બને છે.જમણવાર મા જ્યારે લાડવા બન્યા હોય તો તેની સાથે પણ આ શાક હોય છે. Vaishali Vora -
વરડુ (મિક્સ કઠોળ)
#કઠોળઆ વાનગી અનાવિલ બ્રાહ્મણ કોમ ની ટ્રેડિશનલ વાનગી છે. તેને નોળીનેમ ( શ્રાવણ સુદ નોમ) ના દિવસે બનાવે છે. તેમાં ૩,૫,૭,૯ એવી એકિ સંખ્યા માં કઠોળ લેવાય છે. Prachi Desai -
તાંદળજાની ભાજી નું શાક (Tandarja Bhaji Shak Recipe In Gujarati)
એક વિસરાતી જતી શાક ની ડીશ છે તાંદળજાની ની ભાજી થઈ ઠંડક મળે છે એટલે ઉનાળા માં અમારા ઘરે ખીચડી સાથે આ શાક બને છે તો થયું કે તમારી સાથે શેર કરું. Alpa Pandya -
કંટોલા નું શાક (Kantola Shak Recipe In Gujarati)
#EBWeek 13 ચોમાસાની ઋતુ માં વેલા નાં શાક વધુ મળે છે. કંટોલા આમ તો ગુજરાત મા વધુ મળે છે સૌરાષ્ટ્ર માં હવે જોવા કોક જગ્યાએ મળે છે. HEMA OZA -
સુવાભાજી અને લસણ નું શાક (Suva Bhaji Lasan Shak Recipe In Gujarati)
શિયાળામાં દરેક પ્રકારની ભાજી ખૂબ જ સરસ મળે છે.અત્યારે સુવાની ભાજી પણ ખૂબ સરસ મળે છે. આ ભાજીમાં એન્ટી ઑક્સિડન્ટ વિટામિન A અને C ભરપૂર માત્રામાં હોય છે.#BR Vibha Mahendra Champaneri -
રીંગણ અને બટાકા નું ભરેલું શાક(Ringan Bataka Bharelu Sahk Recipe In Gujarati)
#AM3 રીંગણાં નું ભરેલું શાક ખૂબ જ સરસ લાગે છે રીંગણાં આખું વરસ મળે છે રીંગણાં એ શાક નો રાજા છે Vandna bosamiya -
વડી પાપડ નું શાક (Vadi Papad Shak Recipe In Gujarati)
#GA4#Week23#papadઅમારે જૈન લોકો મા તિથિના દિવસે આ શાક બને છે પાપડનું શાક એકદમ ઇન્સ્ટન્ટ બની જાય છે ઘરમાં શાક ભાજી ના હોય તો પાપડનું શાક બનાવીને જમવામાં લઈ શકીએ Nipa Shah -
ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)
#PR (પર્યુષણ પર્વ માટે)જૈન લોકો સાત દિવસના પર્યુષણ ના પર્વ માં તે લોકો લીલોતરી અને ફળફળાદી ખાવાના ઉપયોગમાં લેતા નથી. જૈન લોકો ફક્ત પર્યુષણ ના દિવસોમાં કઠોળ, સૂકા ડ્રાય મસાલા અને બધી જાતના અનાજ ના લોટ થી વાનગીઓ બનાવતા હોય છે. Hemaxi Patel -
મિક્સ કઠોળ નું શાક (Mix Kathol Shak Recipe In Gujarati)
#GA4#Week11 ફણગાવેલા કઠોળ એ પોષ્ટિક આહાર 6 અને પોષણ માટે કઠોળ ખાવું જરૂરી 6. Amy j -
વટાણા નુ શાક (Vatana Shak Recipe In Gujarati)
#FFC4મેં અહીં યા હજુ મેથી ની ભાજી સરસ મળે છે એટલે વટાણા સાથે મેથી ની ભાજી રીંગણ નું શાક લીલા લસણ સાથે બનાવ્યું છે Pinal Patel -
લાલ ચોળી નુ શાક
કઠોળ ખાવુ શરીર ના પોષણ માટે લાભદાયી છે માટે શાક નહિતો બીજા મા ઉપયોગ કરીને ખાવુ જોઈએ#કઠોળ Yasmeeta Jani -
પાલક ભાજી નું શાક(Palak Bhaji Shak Recipe in Gujarati)
#MW4શિયાળા ની સીઝન માં બધી ભાજી સરસ આવે છે.તો આમાં લસણ થી વઘારેલી પાલક ભાજી નું શાક જુવાર,બાજરા ના રોટલા સાથે ટેસ્ટી લાગે છે. Kiran Jataniya -
મૂળા ની ભાજી નું લોટ વાળું શાક (Mooli Bhaji Besan Shak Recipe In Gujarati)
મારાં ઘરમાં બધાને ભાજી ભાવે પણ લોટવાળું મૂળાની ભાજી નું શાક બહુ પ્રીય છે Bina Talati -
કળી ની ભાજી નું શાક (Kali Bhaji Shak Recipe In Gujarati)
#MFFકળી ની ભાજી ચોમાસા માં જ આવે છે તે જમીન માં એની રીતે જ ઉગી આવે છે આ ભાજી બધી જગ્યા એ અલગ અલગ નામ થી ઓળખાય છે ઘણા ડુંગર ની ભાજી તો ઘણા તુબડી ની ભાજી કહે છે. Shital Jataniya -
પતરાળી શાક (Patarali Shak Recipe In Gujarati)
#શ્રાવણPost - 6પતરાળી શાકNand Gher Aanand Bhayo JAY KANAIYALAL kiHathi 🐘 Ghoda 🐴 Palkhi JAY KANAIYALAL ki .... આજે નોમના પારણાં.... ક્રિષ્ણ કનૈયાલાલ ને "૩૨ ભોજન 33 શાક" ધરાવવામાં આવે છે.... ઘર ઘર માં પતરાળી નું શાક બને છે .... હું નાની હતી ત્યારથી જ અમે 25 જાતનાં શાક & ૭ જાતની ભાજી ઘરે લાવી એને સાફ કરી... છાલ કાઢી... ઝીણું સમારતા.... અને નોમના દિવસે આ શાક બનાવતા Ketki Dave -
પતરાળી નુ શાક (Patarali Shak Recipe In Gujarati)
#SFRજન્માષ્ટમી માં પારણા ના દીવસે પતરાળી નુ શાક મોટેભાગે બધાં બનાવતા હોય છે Pinal Patel -
મેથી ની ભાજી અને પાલક નું શાક (Methi Bhaji Palak Shak Recipe In Gujarati)
કોઈ પણ ભાજી નું શાક હોય એમાં ન્યુટ્રિશન વેલ્યુ ઘણી હોય છે આ શાક બધા સાથે ભળી જાય છે..ઝટપટ બનતું આ શાક પચવામાં પણ હલકું છે.. Sangita Vyas
More Recipes
ટિપ્પણીઓ (8)