બીટરૂટ હલવો (Beetroot Halwa Recipe In Gujarati)

Madhavi Cholera
Madhavi Cholera @Mhc_290185

હેલ્થી બીટ ની ટેસ્ટી રેસિપી મારાં કિડ્સ માટે હું હંમેશા બનાવતી રહું છું..

બીટરૂટ હલવો (Beetroot Halwa Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

હેલ્થી બીટ ની ટેસ્ટી રેસિપી મારાં કિડ્સ માટે હું હંમેશા બનાવતી રહું છું..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 3બીટરૂટ -
  2. 1 કપખાંડ -
  3. 1/2 કપડ્રાયફ્રુટ -
  4. 1 કપદૂધ
  5. 3 ચમચીફ્રેશ મલાઈ
  6. 3 ચમચીઘી -
  7. ટોપરા નું ખમણ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    બીટરૂટ ને ધોઈ, છાલ કાઢી, ખમણી નાખવું.

  2. 2

    હવે એક પેન માં ઘી ગરમ કરવા મુકો. તેમાં ખમણેલું બીટ 10 મિનિટ માટે સાંતળો.
    પછી તેમાં દૂધ, ટોપરાનું ખમણ અને ખાંડ ઉમેરી 5 મિનિટ સુધી પકવો.

  3. 3

    હવે ડ્રાયફ્રુટ ઉમેરી સર્વ કરો. તૈયાર છે બીટનો હલવો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Madhavi Cholera
Madhavi Cholera @Mhc_290185
પર

Similar Recipes