રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મુઠીયા બનાવવા માટે એક મોટા વાસણમાં ચણાનો લોટ જીની સમારેલી મેથી જીની સમારેલી કોથમીર હિંગ હળદર લાલ મરચું પાઉડર ધાણાજીરૂ સ્વાદ પ્રમાણે મીઠું અજમો ગરમ મસાલો લીંબુ નો રસ ખાંડ બધું જ મિક્સ કરી જરૂર પુરતું પાણી ઉમેરી લોટ બાંધી અને મુઠીયા વાળી લેવા પછી ગેસ પર એક પેનમાં તેલ ગરમ કરી મુઠીયા તરી લેવા તો તૈયાર છે ઊંધિયા ના મુઠીયા...
- 2
સૌપ્રથમ ગેસ ચાલુ કરી અને તેના ઉપર કુકર ચડાવવું ત્યારબાદ કુકરમાં તેલ ગરમ કરવું તેલ ગરમ થાય એટલે તેમાં તજ લવિંગ બાદિયા વગેરે ઉમેરવું તે થઈ જાય પછી તેમાં રાઈ જીરુ ઉમેરી હિંગ ઉમેરવી ત્યારબાદ તેમાં લાલ મરચું પાઉડર એક ચમચી ઉમેરી અને એક ઘૂંટડો પાણી ઉમેરી તરત જ કુકર નું ઢાંકણું બંધ કરી દેવું તેને લીધે ઊંધિયામાં સરસ કલર આવે છે ત્યારબાદ
- 3
ઢાંકણને ખોલી અને તેમાં ઝીણું સમારેલું બધું જ શાક ઉમેરવું ત્યારબાદ તેમાં હળદર લાલ મરચું પાઉડર ધાણાજીરૂ બધું જ ઉમેરી અને મિક્સ કરવું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધું જ મિક્સ કરી ગેસ ને ધીમું કરી એક થાળી કુકર ને ઢાકી અને બધું જ શાક ચડવા દેવું પાંચ મિનિટ પછી થાળી નીચે ઉતારી અને બધું જ શાક મિક્સ કરવું. ત્યારબાદ તેમાં બે ગ્લાસ પાણી ઉમેરો પછી તેમાં ગરમ મસાલો અને ૧ ચમચી ખાંડ ઉમેરી મુઠીયા ઉમેરવા. અને કુકરનું ઢાંકણું ઢાંકી દેવું કુકરમા ચાર સીટી વાગવા દેવી ત્યારબાદ ગેસ બંધ કરી દેવો.
- 4
તો તૈયાર છે મકરસંક્રાંતિ નિમિત્તે સ્પેશ્યલ ઉંધીયુ.......😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
#MSઆજે મે બધા થી અલગ ઉંધીયું બનાવિયું છે તો ચાલો તેની કેવી રીતે બનાવાય એ જોઈએ hetal shah -
-
-
-
કાઠિયાવાડી ઊંધિયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
#US #ઊત્તરાયણ_સ્પેશિયલ_રેસીપીચેલેન્જ#MS #મકરસંક્રાંતિરેસીપીચેલેન્જ #ઊંધિયું#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge Manisha Sampat -
-
-
કાઠિયાવાડી ઉંધીયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
ઉંધીયું એક પ્રખ્યાત કાઠિયાવાડી શાક છે, તે તાજા શાકભાજી અને મુઠીયા થી બને છે. કાઠીયાવાડ મા તેહવારો દરમિયાન ખાસ બને છે, પછી દિવાળી હોય કે ઉત્તરાયણ કે પછી લગ્ન પ્રસંગ. ખાસ તો આ વાનગી શિયાળા માં બને છે, ઠંડી, તાજા શાકભાજી અને તીખું તમતમતું ઉંધીયું એ મજા જ અલગ છે. પરંપરાગત રીતે આ વાનગી માટીના વાસણમાં બને છે પણ શેહરો માં કૂકર મા બનાવાય છે.#KS#undhiyu #gujarati #gujarat #kathiyawad #kathiyawadu #winter #winterspecial #fresh #freshveggies #tasty #veggies #spices #spicy #tradition #pot #claypot #mudpot #dhokli #muthiya #fenugreek #papdi #india #cookpad #cookpadindia #cookpad_in #cookpadgujarati #cookpad_gu Hency Nanda -
કાઠિયાવાડી ઊંધિયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
#CB8#week8#શિયાળા સ્પેશિયલ શિયાળા માં શાક ભાજી વિપુલ પ્રમણ માં આવે છે.એટલે જ ઉધિયા ની મજા પણ કંઇક ઓર જ હોય.. Varsha Dave -
-
-
-
-
-
-
-
સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
#WK4#week4#MSહેલ્ધી અને ટેસ્ટી રેસીપી ઠંડીના મોસમમાં પૂરી સાથે ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
-
-
ગ્રીન ઉંધીયું (Green Undhiyu Recipe in Gujarati)
#KS#Undhiyu#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
More Recipes
ટિપ્પણીઓ