વસંતપંચમીના દિવસે વસંતી શીરો

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
Mittu Dave
Mittu Dave @Mittu12
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. ૧ કપસોજી
  2. ૧ કપઘી
  3. ૧૧/૨ ગ્લાસ ગરમ પાણી
  4. કાજુ,બદામ
  5. 3/4 કપખાંડ
  6. ૧/૪ ટી સ્પૂનઓરેન્જ ફૂડ કલર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    ઘી મૂકી સોજી સેકી લેવાની પછી ગરમ ગરમ પાણી માં ફૂડ કલર નાખી શેકેલી સોજી માં નાંખી હલાવી લો પાણી બળે ત્યાં સુધી હલાવો પછી તેમાં પોણો કપ ખાંડ નાખી તેનું પાણી બળવા દો ને ઘી છૂટે ત્યાં સુધી હલાવી કાજુ,બદામ નાખી હલાવી ગરમ ગરમ સર્વ કરો

  2. 2
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Mittu Dave
Mittu Dave @Mittu12
પર

Similar Recipes