રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ની દાળ ને ૬ કલાલ પલાળી રાખવી.પછી એક મિક્સર જાર માં જરૂર મુજબ પાણી ઉમેરી દાળ ને દળદરી વાટી લેવી તેમાં મીઠું અને ખાટું દહીં ઉમેરી હલાવી સાત થી આઠ કલાક આથો લાવવા ઢાંકીને રહેવા દેવું.
- 2
ખીરા માં સમારેલા લીલા મરચાં અને ઈનો નાંખી ઉપર થોડું પાણી ઉમેરી બરાબર હલાવી લેવું.ઢોકળિયા માં પાણી ગરમ મૂકી થાળી ને તેલ થી ગ્રીસ કરી તેમાં ખીરું પાથરી ને ઢાંકણ ઢાંકી ને ૧૦-૧૨ મિનિટ થવા દેવું.
- 3
- 4
હવે થાળી બહાર કાઢી ઠંડીપડવા દેવી પછી કાપા પાડી લેવા..વઘાર માટે એક પેનમાં તેલ લઈ ગરમ મુકો તેમાં રાઈ ઉમેરો તતડે એટલે હીંગ,સમારેલા લીલા મરચાં, ગરમ મસાલો અને કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી તેમાં કાપેલા ખમણ ના ટુકડા ઉમેરી હલાવી લો.તો તૈયાર છે ટમ ટમ ખમણ.
- 5
- 6
- 7
સરવિંગ ડીશ માં કાઢી ઉપર સમારેલા લીલા ધાણા થી ગાર્નિશ કરી લીલી ચટણી અને ઝીણી સેવ સાથે સર્વ કરવા.
Similar Recipes
-
લેફ્ટ ઓવર ખીચડી અપ્પમ (સેઝવાન ફ્લેવર)
#FFC8#Week8#Food Festival#cookpadindia#cookpadgujarati Alpa Pandya -
-
ઓટ્સ ચીલા
#FFC7#Week7#Food Festival#cookpadindia#cookpadgujarati#healthy receipe#Diet receipe Alpa Pandya -
પંચમેલ દાળ (રાજસ્થાની સ્ટાઈલ)
#FFC6#Week6#Food Festival#cookpadindia#cookpadgujaratiપંચમેલ દાળ મેં રાજસ્થાન સ્ટાઇલ થી બનાવી છે.જે ટેસ્ટ માં ખૂબ જ સરસ છે અને બધી દાળ હોવાથી પ્રોટીન થી ભરપૂર છે. Alpa Pandya -
વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
# Food festival#FFC3# week_3 kailashben Dhirajkumar Parmar -
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#GA4#Week12#Cookpadindiaગુજરાતી ઓ નું ભાવતું ફરસાણ એટલે ખમણમેં નાસ્તા માં નાયલોન ખમણ બનાવ્યા બધા ને ભાવે એટલે બનાવતી જ હોઉં છું.નાયલોન ખમણ એ પનીપોચા હોય છે. Alpa Pandya -
-
ઇન્દોરી પૌંવા
#FFC5#Week5#Food Festival#cookpadindia#cookpadgujarati ઇન્દોર નું સ્ટ્રીટ ફૂડ છે.ઇન્દોરી પૌંવા આપણાં કરતા અલગ હોય છે કારણ તેમાં જીરાવન મસાલા નો ઉપયોગ થાય છે જે ત્યાં ની સ્પેશ્યલિટી છે.ઇન્દોરી પૌંવા તો ટેસ્ટ ખૂબ જ સરસ હોય છે. Alpa Pandya -
મીક્સ દાણા રીંગણ નું શાક (Mix Dana Ringan Shak Recipe In Gujarati)
#MBR8#week8#Win#week4#cookpadgujarati#cookpadindia Alpa Pandya -
-
-
રવા અને છોડા વાળી મગની દાળ ના ઢોકળાં
#RB13#HBR#LB#healthy#cookpadindia#cookpadgujarati મગ ની છોડા વાળી દાળ હેલ્થી છે અને તેની સાથે રવો ઉમેરી મેં ઢોકળા બનાવ્યા એટલે એકદમ હેલ્થી ડીશ તૈયાર છે.આમાં પાલક ની ભાજી પણ ઉમેરી શકાય છે.ઘર માં બધા ને ભાવે છે એટલે બધા ને dedicate કરું છું. Alpa Pandya -
-
દેશી વાલ ની દાળ અને દૂધી નું શાક (vaal Dudhi Shak Recipe in Gujarati)
#KS3 આપણા ગુજરાતી ઓ ના ઘર માં આ વાનગી બનતી જ હોય છે.વાલ ની દાળ છૂટી કઢી ભાત સાથે બનતી હોય છે અને રસા વાળી પણ બનતી હોય છે.આજે તમારી સાથે દેશી વાલ ની દાળ અને દૂધી નું શાક ની રેસીપી શેર કરું છું આશા રાખું છું કે તમને પસંદ આવશે. Alpa Pandya -
-
ભરેલા રીંગણ નું શાક
#CB8#week8#cookpadindia#cookpad gujaratiશિયાળા માં શાકભાજી ખાવાની બહુજ મઝા આવે અને તેમાં પણ રીંગણ પણ અલગ અલગ વેરાયટી માં મળે છે લીલા, જાંબલી,કાળા,સફેદ મેં રવૈયા ના લીલા રીંગણ લઈ ને શાક બનાવ્યું છે.ટેસ્ટ તો ખૂબ જ સરસ થયો છે. Alpa Pandya -
-
વાટીદાળ ના ખમણ (Vati Dal Khaman Recipe in Gujarati)
#CTઅમારા અમદાવાદની ઘણી બધી વાનગીઓ પ્રખ્યાત છે. જેમકે, નવતાડના સમોસા, રાયપુરના ભજીયા, આનંદના દાળવડા, લક્ષ્મીની પાણીપુરી અને દાસના ખમણ.દાસના ખમણ બહુ જ પ્રખ્યાત છે. મેં અહીં દાસના વાટીદાળના ખમણની રેસીપી મુકી છે. Iime Amit Trivedi -
-
-
ઢાબા સ્ટાઇલ દાલ ફ્રાય
#AM1 મેં જે રીતે દાલ ફ્રાય બનાવી એ રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
-
લહસુની અડદ દાળ
#EB#Week10#cookpadindia#cookpadgujarati અડદ ની દાળ બહુજ પૌષ્ટિક હોય છે.અમારા ઘરે શનિવારે હું આ દાળ બનાવતી હોઉં છું અને ઉપર લસણ નો તડકો કરીએ એટલે ટેસ્ટ તો અહાહા..... ખૂબ જ સરસ લાગે છે.તે રોટલી,ભાખરી કે રોટલા સાથે સરસ લાગે છે. Alpa Pandya -
-
બાજરી ના વડા
#EB#Week16#cookpadindia#cookpadgujarati#ff3#week3#festival special receipe શ્રાવણ મહિનો એટલે તહેવારો નો મહિનો અને એમાં પણ શીતળા સાતમ અને આઠમ ના તહેવાર માં તો અલગ અલગ વાનગી ખાવાની મઝા આવે છે.શીતળા સાતમ ના દિવસે મારા ઘરે બાજરી ના વડા બનતા જ હોય છે.તે નાસ્તા માં ખવાય છે બહારગામ પણ લઈ જઈ શકાય છે. Alpa Pandya -
-
લસણીયા સેન્ડવીચ ઢોકળાં (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati)
#DRC#Dhokla#Besan#Soji#Lasan#cookpadgujarati#cookpadindiaઢોકળાં એ ગુજરાતી ઓ નું ભાવતું ફરસાણ છે તેને નાસ્તા માં અને મેઈન વાનગી તરીકે પણ ખવાય છે. અલગ અલગ પ્રકાર ના ઢોકળા બને છે મેં આજે લાસણીયા સેન્ડવીચ ઢોકળા બનાવ્યા જે ટેસ્ટ માં ખૂબ જ સરસ છે ટેસ્ટી ટેસ્ટી તમને પણ જોઈ ને મોઢા માં પાણી આવી જશે તો રેસિપી તમારી સાથે શેર કરું છું. Alpa Pandya -
-
ગ્રીન ઓળો (Green Oro Recipe In Gujarati)
#BW#FEB#W4#cookpadgujsrati#cookpadindiaશિયાળો જઈ રહ્યો છે અને ધીમી ધીમી ગરમી ની શરૂઆત થઈ રહી છે તો bye bye winter Recipe માં મેં ગ્રીન ઓળો બનવ્યો.શિયાળા માં જ લીલા શાકભાજી ભરપૂર માત્રા માં મળી રહે અને ખાવાની પણ મઝા આવે છે. Alpa Pandya -
આલુ ચી પાતલ ભાજી (અળવી ના પાન)
#MAR#cooksnap theme of the week#ચણા ની દાળ#cookpadindia#cookpadgujaratiમહારાષ્ટ્ર ની બહુજ ફેમસ વાનગી છે.અળવી ના પાન મહારાષ્ટ્ર અને ગુજરાત માં બહુ જ ખવાય છે. અમારા ઘરે પણ પાતલ ભાજી બનતી જ હોય છે તો રેસિપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16092020
ટિપ્પણીઓ (7)