કોબી ના પરોઠા (Kobi Paratha Recipe In Gujarati)

Parmar Bindi
Parmar Bindi @cook_35502204

કોબી ના પરોઠા (Kobi Paratha Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 વ્યક્તિ માટે
  1. 1/2 કિલો કોબી
  2. 1 વાટકો ઘઉં નો લોટ
  3. 2 ચમચીમેંદા નો લોટ
  4. મોણ માટે તેલ
  5. 2ડુંગળી
  6. 1 મરચું
  7. ચપટીઆજી નો મોટો
  8. જરૂર મુજબ બધા મસાલા
  9. જરૂર પ્રમાણે મીઠું

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથ મ કોબી ને જીણી સમારી લો. સાથે ડુંગળી અને મરચું સુધારી લો.

  2. 2

    ત્યાર બાદ તેમાં બધા મસાલા નાખી આજી નો મોટો નાખી હલાવી લો.

  3. 3

    ત્યાર બાદ લોટ બાંધી લો.

  4. 4

    હવે એક પરોઠું વણી તેમાં તૈયાર કરેલ કોબી પાથરો. ઉપર બીજું પરોઠું મુકો.

  5. 5

    પછી લોઢી પર શેકી લો. તો તૈયાર છે આપણા કોબી ના પરોઠા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Parmar Bindi
Parmar Bindi @cook_35502204
પર

Similar Recipes