રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ડુંગળી.ટામેટાં.કેપ્સીકમ 1 ને જીણા સુધારી લો. પછી લસણ આદુ ની પેસ્ટ બનાવી લો.
- 2
એક પેનમાં ઘી તેલ ગરમ કરી તેમાં જીરું એડ કરવુ
ડુંગળી ને એડ કરી ને સાંતળો પછી લસણ આદુ ની પેસ્ટ સાંતળો હળદર મીઠું નાખી ને ચડવા દો. પછી ટામેટા એડ કરી ને બધા મસાલા કરો. પછી પાણી નાખી ને ઉકાળો.દહીં નાંખી ને હલાવતા રહો. 2-3 મીનીટ પછી પનીર નો ભુક્કો નાંખી મિક્સ કરવુ બરાબર મિક્સ થઇ જાય એટલે લીલા ધાણા નાંખી સર્વ કરો તો તૈયાર છે સ્વાદિષ્ટ પનીર ભુરજી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#PC Amita Soni -
-
-
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#PC#cookpadgujarati#cookpadindia#cookpad પનીર ભુરજી તેના નામ પ્રમાણે જ પનીરના ઉપયોગ દ્વારા બનતું એક પંજાબી શાક છે. આ શાક બનાવવા માટે સૌથી વધારે પનીર નો ઉપયોગ કરવામાં આવે છે. આ શાક જૈન એટલે કે લસણ ડુંગળી વગર પણ ખૂબ જ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. પનીર ભુરજીને ગ્રેવીવાળું અને ગ્રેવી વગરનું એટલે કે થોડું ડ્રાય પણ સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
-
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#GA4 #Week6આ શાક તો જોઈ ને જ ખાવા નું મન થઇ જાય છે અને ફટાફટ પણ બની જાય છે. Arpita Shah -
-
-
-
પનીર ભુરજી (Paneer bhurji recipe in Gujarati)
#trend2#week2#paneer bhurjiઆ વાનગી મે ટીવી માં વિવિધ શહેર ની મુલાકાત લેવા નો કાર્યક્રમ આવતો હતો.. તેમાં અમૃતસર ની મુલાકાત લેવાનું આવતું હતું. તેમાં ત્યાં ના ઢાબા ની રીત થી બનાવતા હતા તેથી તેમાંથી બનવાની પ્રેરણા મળી... Kajal Mankad Gandhi -
-
-
પનીર ભુરજી વીથ ગ્રેવી (Paneer Bhurji With Gravy Recipe In Gujarati)
#PCપંજાબી શાક જે સાંજ ના ડીનર માં ચાર ચાંદ લગાવે છે.આજે મેં આ શાક બનાવ્યું અને બધા ને બહુજ પસંદ પડયું.Cooksnap @pushpa_9410 Bina Samir Telivala -
-
પનીર ભુરજી ગ્રેવી
#ડિનરરાત્રે શાક માટે અથવા કોઇ પાર્ટી મા પીરસવા માટે આ સરસ વાનગી છે. Hiral Pandya Shukla -
-
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#વીસરાતી વાનગી# cookpadgujrati# cookpadindia#home made Shilpa khatri -
-
-
-
આલુ પનીર પરાઠા ઢાબા સ્ટાઇલ (Aloo Paneer Paratha Dhaba Style Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#PC Amita Soni -
-
-
-
પનીર ભુરજી ગ્રેવી (Paneer Bhurji Curry Recipe In Gujarati)
#PC પનીર ભુરજી ગ્રેવી ને તમે ઉપયોગ કરી શકો. Bhavna Desai -
-
-
પનીર ભુરજી
પનીર અમારા ધર મા બધા ને ખૂબ ભાવે છે. આજે દીકરી દિવસ છે તેથી દીકરીઓ ને ભાવતુ ....Jigisha Dholakiya
-
પનીર ભુરજી
#સુપરશેફ1#વિક1#શાકએન્ડકરીસહેલો, ફ્રેન્ડ્સ આજે મેં રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ભુરજી બનાવી છે. જે એકદમ ઈઝીથી તૈયાર થઈ જાય છે અને કોરોના હોવાથી આપણે બહાર ખાવા જઈ શકતા નથી તો આપણે ઘરે જ પનીર ભુરજી ની સબ્જી બનાવીએ. જે હું તમારી સાથે શેર કરી રહી છું. Falguni Nagadiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16407824
ટિપ્પણીઓ