રતલામી તીખી સેવ (Ratlami Tikhi Sev Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ના લોટ ને ચાળી લેવો. હવે તેમા મીઠું,હિંગ, હળદર સફેદ મરચાં નો પાઉડર નાખી બરોબર હલાવી તેમા જરુર મુજબ પાણી ઉમેરીલોટ બાંધવો. પછી તેલ વાળો હાથે લોટ ને ખૂબ મસળી નરમ કરી લેવો.
- 2
હવે એક કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો. સ઼ચા મા અંદર ની બાજુ તેલ લગાવી ઝીણી જાળી મૂકો સ઼ચા ની મદદ થી ઝીણી સેવ પાડી ધીમાં તાપે તળી લેવી.
- 3
આ પ્રમાણે બધી સેવ પાડી તળી લેવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
#CB4#week4 આ સેવ એકદમ ટેસ્ટી બને છે.સરળતાથી બની જાય છે. Varsha Dave -
-
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
આ ઍવેરીગ્રીન ફરસાણ છે તે મધ્યપ્રદેશ માં ખાસ છે, તેને બટાકાપૌવા સાથે અપાય છે તે દરેક જગ્યા એ વખણાય છે, તે ચા સાથે પણ સરસ લાગે છે Bina Talati -
-
-
-
-
-
-
-
રતલામી સેવ |Ratlami Sev recipe in gujarati )
#વેસ્ટઈન્દોરની રતલામી સેવ ખૂબ જ પ્રખ્યાત છે.વળી તે સ્વાદમાં ખુબજ તીખી અને સ્વાદિષ્ટ હોય છે.આ રતલામી સેવનો ઉપયોગ અલગ અલગ અલગ ચાટ ડીશ માં થાય છે. ઈન્દોર માં બટેકા પૌવા પર પણ છાંટવા માં આવે છે. રતલામી સેવને ચા કોફી સાથે લઈ શકાય છે.આ સેવમાંથી સ્વાદિષ્ટ સેવ ટામેટાનું શાક પણ બનાવી શકાય છે. Kashmira Bhuva -
-
-
-
તીખી સેવ(tikhi sev recipe in gujarati)
તીખી સેવ જે ચણા ના લોટ અને આપડા રેગ્યુલર મસાલા માંથી બને છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે નાસ્તા માં પણ વપરાય છે અને તીખી સેવ ને 15 દિવસ માટે સ્ટોર કરીને રાખી શકીએ છીએ.#સુપરશેફ2#માઇઇબુક# પોસ્ટ૨૨ Sonal Shah -
-
-
-
ઝારા ની તીખી સેવ (Tikhi Sev Recipe in Gujarati)
#MAમાં ના હાથ થી બનાવેલી કઈ પણ વાનગી નો સ્વાદ જ કાંઈક અલગ હોય છે.. જાણે માં ના હાથ માં જાદુ હોય છે. હું આ વાનગી મારી મમ્મી પાસે થી શીખી છું. આ સેવ એકદમ બહાર જેવી જ થાય છે. Reshma Tailor -
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
#GA4#WEEK12#BESANસેવ એ બેસન એટલે કે ચણાના લોટ માથી બનતું ફરસાણ છે. સેવ અને મમરા ની સદાબહાર જોડી છે. સેવ એ દરેક ચાટ નું ઘરેણું છે. તેમજ સેવ શાક મા પણ યુઝ થાય છે. સેવ ઘણી જાતની બને છે.ફરસી,મીઠી,આલુ સેવ વગેરે..મે અહીં સપાઇસી મસાલાનો ઉપયોગ કરીને રતલામી સેવ બનાવી છે.ટેસટ મા થોડી સપાઇસી લાગતી આ સેવ ચા જોડે સાંજ ના નાસ્તા મા સરસ લાગે છે. mrunali thaker vayeda -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16577151
ટિપ્પણીઓ